ઓસ્ટ્રેલિયામાં પટેલના દીકરાએ વટ્ટ પાડી દીધો..!, ઓડીથી લઈને જીપ ગાડીમાં “MUKHI” નંબર લેવા માટે ખર્ચે છે લાખો રૂપિયા.., MUKHI પાછળ નું કારણ…

ઓસ્ટ્રેલિયામાં પટેલના દીકરાએ વટ્ટ પાડી દીધો..!, ઓડીથી લઈને જીપ ગાડીમાં “MUKHI” નંબર લેવા માટે ખર્ચે છે  લાખો રૂપિયા.., MUKHI પાછળ નું કારણ…

શોખ ખૂબ જ મોટી વાત છે. ઘણા લોકો શોખ પૂરા કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકતા હોય છે. ગુજરાતીમાં પોતાના ગાડીઓના ફેન્સી નંબર પ્લેટ માટે હંમેશા આકર્ષણ રહેલુ છે. પોતાની ગાડી ના ફેન્સી નંબર મેળવવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. ગુજરાતીઓનો આ શોખ દેશ અને વિદેશમાં પણ ઓળખાય છે. વિદેશમાં રહેતા ગુજરાતી લોકો પોતાના મનપસંદ નંબર મેળવવા માટે લાખો અને કરોડો રૂપિયા એટલે મસમોટા ડોલર ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે.

\

આજે એક એવા જ પટેલ યુવા મંથન રાદડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આયુ અમરેલી જિલ્લાની અંદર નો પત્ની છે અને તે દીકરો ઓસ્ટ્રેલિયા ની અંદર સમય રહે છે. આ દીકરાએ વિદેશમાં રહીને પટેલ નો વટ પાડી છે. ખરેખર આ દિકરાનો એક અનોખો શોખ છે. તે પોતાની દરેક ગાડીઓ ની નંબર પ્લેટ MUKHI નામ નીં છે. મૂળ અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલાના ધજડી ગામનો વતની એવા મંથન હાલરીયા છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયા ની અંદર રહી રહ્યો છે.

મંથન ના માતા પિતા અત્યારે અમદાવાદ અમદાવાદ નિકોલ વિસ્તારમાં રહે છે અને વર્ષ 2017માં ધોરણ ૧૨ નો અભ્યાસ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ માટે મંથન ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં તેમણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને ત્યાર પછી ડિપ્લોમા ઈન હોસ્પિટાલિટી નો કોર્સ કર્યો હતો. મંથન રાદડિયાએ ઓસ્ટ્રેલિયા જઈને ગ્રોસરી ના ધંધા ની અંદર અસાધારણ તેમાં જણાવ્યું હતું અને અત્યારે તેઓ અભ્યાસની સાથે ધંધો પણ કરે છે.

મંથન રાદડીયા ની સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તે જ્યારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો અને ત્યારબાદ મેલબોર્નમાં તેમણે પહેલાં પોતાની પહેલી ગાડી ખરીદી હતી. તેમણે પોતાની પહેલી ગાડીની અંદર હજારો ડોલર ખર્ચી ને મુખી નામની નંબર પ્લેટ લીધી હતી. ત્યાર પછી તેને વધુ એક ગાડી લીધી હતી અને ત્યારબાદ તેમાં મુખી નામની બીજી નંબર લીધી હતી. છેલ્લા ચાર વર્ષની અંદર પાંચ જેટલી ગાડીઓ લીધી હતી અને તેમાં થી લઈને ઓડી અને મરસીડીસ ગાડી સામેલ છે.

આ દરેક મોંઘી ગાડી ની અંદર તેમણે પોતાના ગાડીનો નંબર MUKHI મુખી દીધો હતો. મંથન રાદડિયાએ 2000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ૧.૧૧ લાખ રૂપિયા ખર્ચીને વધુ એક ગાડી નો મુખી નામની નંબર પ્લેટ લેવાનો વિચારે છે. આપણા સૌ કોઈ લોકોના મગજમાં એક વિચાર આવતો હશે કે આજ કે મુખી નામ નંબર પ્લેટ કેમ દીધી ??. ત્યારે તેમણે રસપ્રદ કારણ જણાવતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમના દાદા લાલજીભાઈ રાદડિયા તેમના સમયના ગામના મુખી એટલે ગામના વડા હતા.

અને જ્યારે તમે દાદા ની પાસે સરપંચ નો હોદ્દો હતો અને ગામના લોકો કોઈ કામ હોય ત્યારે સૌથી પહેલા ગામના મુખી ના મળતા હતા. તેના કારણે ગામની અંદર મુખીની માન મર્યાદા અને મોભો હતો. જેને લઇને એ સમયે મારા જ્યારે ગોળ એની હારે રાહદારીઓને જાણ થતી હતી કે મુખી આવે એટલે બધા ઉભા રહી જતાં હતા. આયુ કહેવું છે કે જ્યારે તેના દાદાજી જીવતા હતા ત્યાં સુધી ગામના મુખી રહ્યા હતા. અને તે બધું તેના પિતાજી અને મોટા બાપુજી પાસેથી સાંભળ્યું હતું. એના કારણે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો

મારા દાદાજી ની જેવી રીતે છાપ મુખી હતી તેવી રીતે મારા પપ્પા નિ છાપ પણ મુખી પડી હતી. હું મારા ઘરમાં મોટો દીકરો છું અને આ ઓસ્ટ્રેલિયા ની અંદર બધા મને મુખી તરીકે જ ઓળખે છે. જ્યારે મંથનનો સાચું નામ તો લોકો ભાગ્યે જ ઓળખતા હશે. તેના કારણે દાદરિયા પોતાની કારની અંદર નંબર પ્લેટ માં મુખી નામથી લે છે. mukhi નામ જોઈને ઓસ્ટ્રેલિયા ની અંદર રહેતા ઘણા ભારતીય ઉપરાંત સ્થાનિક લોકો પણ આ નંબર ઉપર સવાલ પૂછતા રહે છે અને બધાને મંથન પોતાના દાદા પ્રત્યેની એક અલગ લાગણી હોય તેવું.

રાદડિયા નો પરિવાર અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક ની પાસે એના મેન્ટ માં રહે છે અને તેના પિતા અનિલ ભાઈ થોડા સમય પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા ત્યાર પછી અત્યાર યાર્ન નો ધંધો કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા મંદી આવવાને કારણે ઘી નો ધંધો કરે છે. તેમની માતા કૈલાશબેન ગૃહિણી છે અને નાનાભાઈ અભિષેક નું ભણવાનું પૂરું થયું છે અને ત્યારે પણ ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *