આ વ્યક્તિએ અમેરિકાની લાખોની નોકરી છોડી ભારતમાં લીધી ૬ એકર જમીન, ચાલુ કરી શેરડીની ખેતી પછી તેમાંથી ગોળ બનાવીને વેચવાનું ચાલુ ર્ક્યું, આજે તેમાંથી વર્ષે કરોડોની રૂપિયાની કમાણી કરે છે.

આ વ્યક્તિએ અમેરિકાની લાખોની નોકરી છોડી ભારતમાં લીધી ૬ એકર જમીન, ચાલુ કરી શેરડીની ખેતી પછી તેમાંથી ગોળ બનાવીને વેચવાનું ચાલુ ર્ક્યું, આજે તેમાંથી વર્ષે કરોડોની રૂપિયાની કમાણી કરે છે.

આજે બધા જ લોકો તેમના જીવનમાં કંઈક કરીને આગળ વધવા માંગતા જ હોય છે અને હાલ સુધી ઘણા લોકોએ તેમના જીવનમાં સંઘર્ષો કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી છે.

આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓએ અમેરિકાની ઊંચા પગારની નોકરી છોડીને પંજાબ પાછા આવીને ખેતી ચાલુ કરી અને આજે તેમાંથી સારી એવી આવક પણ કમાય છે.

આ વ્યક્તિનું નામ રજવીન્દર છે અને તેમના પરિવારના મોટા ભાગના લોકો વિદેશમાં જ રહે છે, જેથી તેઓએ નાનપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ વિદેશમાં જશે અને ત્યાં જ રહેશે. તેઓ જયારે ૩૨ વર્ષના થયા એ સમયે વિદેશમાં ગયા હતા અને ત્યાં જઈને તેઓએ હોટેલોમાં કામ કર્યું,

ટ્રક ચલાવ્યો અને બીજા ઘણા બધા કામ પણ તેઓએ ત્યાં કર્યા હતા અને તેમનું મન ત્યાંથી ભરાઈ ગયું હતું.તો તેઓએ પાછા ભારત આવવાનું વિચારી લીધું અને તેઓ વર્ષ ૨૦૧૨ માં ભારત પાછા આવી ગયા, પછી તેઓએ ભટિંડા શહેરમાં ફળોનું કામ ચાલુ કર્યું હતું.

પછી તેઓએ સખત મહેનત કરી અને નાની કંપની ઉભી કરવામાં સક્ષમ રહ્યા હતા. પછી તેમની જિંદગી બરાબર રીતે પાટા પર આવી રહી હતી અને એવામાં તેમના મનમાં બીજા ઘણા વિચારો ચાલી રહ્યા હતા.

તેઓએ તેમની કંપની વેચીને તેમના ગામમાં ૬ એકર જમીન લીધી અને ત્યાં જ ખેતી ચાલુ કરી દીધી હતી. તેઓએ શેરડી ઉગાડી અને તેમાંથી ગોળ પણ બનાવવાનું ચાલુ કર્યું હતું અને તેમની માંગ વધતી ગઈ હતી અને તેઓ આજે ૧૦૦ રૂપિયો કિલો ગોળ વેચે છે અને તેમાંથી વર્ષે ૧૨ લાખ રૂપિયાની આવક પણ કમાય છે.

admin

Leave a Reply

Your email address will not be published.