આ નાનકડી બાળકી એ બીમાર વૃદ્ધ ને ખવડાવ્યું ભોજન…, નાનકડી દીકરી નો વિડીયો જોઈને તમારી આંખોમાંથી આંસુ આવી જશે….
મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે, તેના પર વાત કરવામાં આવે તો બાળકો ભગવાનનું રૂપ છે અને બાળકો પોતાના ત્રણ અને મનથી ખૂબ વધારે પ્રેમ ભાવ ધરાવે છે અને કહેવાય છે કે બાળકો ભીની માટે જેવા હોય છે અને બાળપણમાં તેના જેવા સંસ્કાર આપવામાં આવે છે તેવા જ મોટા થઈને બને છે એટલે માતા-પિતાના સંસ્કાર અને શિખ બાળકોના ભવિષ્યને બનાવવામાં આવે છે
બાળકો જેવું કરતા હોય છે તે જોઈને ખબર પડી જાય છે કે બાળકોના સંસ્કાર કેવા મળ્યા છે તેમજ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક નાનકડી દીકરી નો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને આ નાનકડી દીકરી વૃદ્ધ વ્યક્તિની મદદ કરી તે જોવા મળી રહી છે અને તેના સંસ્કારની એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે
વાયરલ થયેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક વૃદ્ધ વ્યક્તિ પથારીમાં સુતા છે અને તમને જોઈને ખબર પડી જાય છે કે આ વૃદ્ધ વ્યક્તિને હાલત ખરાબ છે અને તેઓ જાતે ખાઈ પી શકતા નથી કદાચ તેઓ કોઈ કામ કરી શકતા નથી જેટલા સક્ષમ નથી. અને આ પ્રકારની પરિસ્થિતિની અંદર એક નાનકડી એવી બાળકી તેના બુદ્ધ વ્યક્તિની પાસે બેસે છે અને તેને પોતાના હાથથી ભોજન ખવડાવે છે
માત્ર એટલું જ નહીં આ વાતનું પણ ધ્યાન રાખે છે કે વૃદ્ધ વ્યક્તિને ગરમ ભોજન ખાવાથી પ્રકારની તકલીફ ન થાય. એટલા માટે બાળકી પોતાના હાથે ભોજન ઉપાડે છે અને તેને ફુક મારીને ખવડાવે છે તેમજ નાનકડી એવી બાળકીનો આ વિડીયો જોઈને લોકો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે.
આ તમામ વિડીયો ઉપરથી એક વાત તો સાબિત થઈ જાય છે કે બાળકી અને તેના માતા-પિતાના લોકો ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે અને બાળકીને પણ ખૂબ સારા સંસ્કાર મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ જોઈ ચૂક્યા છે અને instagram ઉપર અને facebook ઉપર શેર કરવામાં આવ્યો છે તેમજ આ વીડિયોને અલગ અલગ પ્રકારની કમેન્ટથી વધાવી રહ્યા છો
આ વિડીયો પર એક વ્યક્તિએ લખ્યું હતું કે બાળકીને ખૂબ જ વધારે સારા સંસ્કાર મળી રહ્યા છે અને અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે આ બાળકે મોટી થઈને ખૂબ જ સારી વ્યક્તિ બનશે તેમ જ ભગવાન તેને ખૂબ જ લાંબી ઉંમર આપે અને એક વ્યક્તિએ લખ્યું હતું કે દીકરીઓ ખરેખર ખૂબ જ વહાલી હોય છે અને દીકરીઓને આવો સ્વભાવ ખૂબ જ ઓછો જોવા મળે છે