આ પિતાએ સ્કૂલવાન ચલાવીને દીકરીને ભણાવી, દીકરીએ પણ સાયન્સમાં 91 ટકા લાવીને પિતાનું સપનું પૂરું કર્યું
બે દિવસ પહેલા જ આખા ગુજરાત રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું હતું. રીઝલ્ટ જાહેર બધાની સાથે જ કોઈ જગ્યાએ ખુશી તો કોઈ જગ્યાએ ઓછા માર્ક્સની ચિંતા છવાઈ ગઈ હતી. ત્યારે અમદાવાદની આજ દીકરીએ પોતાની યથાગત મહેનતથી કમાલ કરી દીધો હતો.
છૂટક મજૂરી કામ કરતાં માતા-પિતાની આ દીકરી એ બારમા સાયન્સમાં 91 ટકા લાવીને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું. મણિનગરમાં રહેતા રાજેશભાઈ જાદવ સ્કૂલવાન ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા હતા.
અને તેમના પત્ની ઘરે છુટા સિલાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજેશભાઈના પરિવારમાં બે દીકરાઓ અને એક દીકરો છે. આ મોટી દીકરી હિતેશ આ 12 મામા સાયન્સમાં હતી હિતેશભાઈ બારમામાં સાયન્સમાં સખત મહેનત સાથે એક ટકા મેળવીને માતા-પિતાની મહેનતને સાચી છે.
અર્થાત્ કરી હતી. હીતેશા નું રીઝલ્ટ આવવાની સાથે જ માતા-પિતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા. દીકરી એ માતા પિતાની મહેનત સાચી સાર્થક કરીને દેશભરમાં નામ અને ગૌરવથી રોશન કર્યું હતું. ત્યારબાદ દીકરીએ જણાવતા કહ્યું હતું, કે તે ડોક્ટર બનવા માંગે છે. હિતેશભાઈ જણાવતા કહ્યું હતું, કે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
તો પણ માતા-પિતાએ તેને ક્યારેય ભણવા માટે રોકી ન હતી. તેને હંમેશા અભ્યાસ કરવા માટે સપોર્ટ જ કર્યો છે. હિતેશ આના પિતા સ્કૂલ વાન ચલાવીને પોતાના આખા પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા હતા. હિતેશભાઈ જણાવતા કહ્યું હતું, કે તે દિવસ દરમિયાન આઠ કલાકનો વાંચન કરતી હતી.
સાહેબ પોતાની મહેનતમાં કોઈ પણ પ્રકારની કમી રાખી ન હતી. અને આજે પોતાની મહેનત અને પરિવારના લોકોને સાથે અને સહકારથી જ તે સારું રિઝલ્ટ લાવી શકી છે. હિતેશ હવે આગળ ડોક્ટર બનવા માંગે છે. એટલે આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જરૂરી પુરુ કરશે.