શું સુરતની પટેલ પરીવાર ની આ દીકરી નો પુનર્જન્મ થયો છે ???? શિખયા વગર જ એવું વિદેશી સ્ટાઈલ મા ઇંગ્લિશ બોલે કે…જુઓ વિડીઓ

શું સુરતની પટેલ પરીવાર ની આ દીકરી નો પુનર્જન્મ થયો છે ???? શિખયા વગર જ એવું વિદેશી સ્ટાઈલ મા ઇંગ્લિશ બોલે કે…જુઓ વિડીઓ

આજે અમે આપને એક એવી નાની છોકરી વિશે જણાવીશું જે વિદેશમાં રહેતા લોકોની જેમ ફાટફાટ અંગ્રેજી બોલે છે. આ બાળકીનો વિડીયો જોઈને તમે કહેશો કે, આ આ દીકરી નો પુનર્જન્મ થયો ? માત્ર 3 વર્ષની ઉંમરે શીખ્યાં વગર જ એવું વિદેશી સ્ટાઈલ મા ઇંગ્લિશ બોલે કે તમે આ બાળકીને જોઈને આશ્ચર્ય પામી જશો. ચાલો અમે આપને આ બાળકી વિશે જણાવીએ.

આ યુગમાં પણ પુનર્જન્મની ઘટનાઓ બનતી હોય છે, આ બાળકીને અંગ્રેજી બોલતા જોઈને તેમને એવું લાગશે કે, આ છોકરી કોઈ વિદેશની હોય અને ફરી જન્મ ( Rebirth)થયો હોય. વાત જાણે એમ છે કે, આ નાની એવી દીકરી સુરત શહેરની છે. આ દીકરીના પરિવારમાં કોઈ અંગ્રેજીમાં કોઈ વાત નથી કરતું છતાં બાળકી વિદેશમાં રહેતા લોકોની જેમ અંગ્રેજી બોલે છે અને આ દીકરીની રહેણીકહેણી પણ વિદેશમાં રહેતા લોકોની જેમ છે.

આ દીકરી વિશે માહિતી જાણીએ તો કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અમૃતપુર ગામના વતની છે. તેમને ત્યાં શ્રીશા નામની 3 વર્ષની બાળકી છે. તેમના ઘરનો માહોલ કાઠિયાવાડી ભાષાનો જ છે અને બંને દંપતી ધો 8 અને 12 સુધી જ ભણેલા છે પરંતુ શ્રીશા જેમ જેમ મોટી થાય છે તેમ તેમ વધુ સારી રીતે વિદેશી અંગ્રેજી ( English Speech ) લહેકામાં જ વાત કરી રહી છે.

શ્રીશા જમવા માટે ચમચી અને કાંટા ચમચીનો ઉપયોગ કરે છે બ્રેક કે ટોસ્ટ તે કાંટા ચમચીથી વિદેશીઓ ( Foreign ) ખાય તેવી રીતે જ ખાય છે અને તે ગુજરાતી બોલતી જ નથી. આ જોઈને એગુ લાગે કે આ બાળકીનો શું ખરેખર પુર્નજ્ન્મ હશે? આ બાળકીને જોઈને બધા જ ચોંકી જાય છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *