આ ભાઈ હાથ ગળામાં એટલું સોનું પહેરે છે કે જોઈને તમે ચોકી જશો આટલું તો નીતા અંબાણી પણ નહીં પહેરતા હોય જુઓ વિડિયો…
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો જ આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને પણ નવાઈ લાગશે સોશિયલ મીડિયા પર તમે ઘણા બધા સોનુ પહેરવાના શોખીન લોકો જોયા હશે અને આજે એવા એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયામાં આપણે ઘણા લોકોને જોતા હશો જે લોકો ઘણા અમીર અને પૈસાવાળા હોય છે ઘણા લોકો તેમનું જીવન સાદાયથી જીવતા હોય છે.
આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું આ વ્યક્તિ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે એટલું બધું સોનુ પહેરીને નીકળે છે કે તે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે પોતાની અલગ સ્ટાઇલ માટે પ્રખ્યાત હતા તેવું હંમેશા સોનાથી લડાયેલા રહેતા હતા આ વાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.
આજે તમને એવા જ એક વ્યક્તિને મળાવીએ જે પપ્પા લહેરીને સોનુ પહેરવાની બાબત ટક્કર આપે છે દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે જે પોતાના વિચિત્ર શોખ માટે ચર્ચામાં રહે છે જેના વિશે વાત થઈ રહી છે તે વ્યક્તિ પણ વિચિત્ર શોખને કારણે દુનિયાભરમાં ચર્ચિત છે.
ભલે દુનિયાના અલગ અન્ય દેશોમાં સૌથી મોંઘુ સોનું મળતું હોય પરંતુ ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી થાય છે ભારતે કેવો દેશ છે જ્યાં સૌથી વધુ સોનાની ખરીદી થતી હોય છે લગભગ દરેક ભારતીય ના ઘરે હોય છે એવરેજ દરેક ભારતીય ના ઘરે ચારથી પાંચ કલાક સોનું હોય છે.
ભારતમાં રહેતા લોકો સોનાની ખરીદીને શોખ ગણે છે દરેક વ્યક્તિને ખાસ પ્રકારના શોખ હોય છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનુ પહેરવાનો ઝઘડો શોખ છે ખરેખર આ ભાઈએ 100 તોલા થી પણ વધારે સોનું પહેર્યું હશે.
View this post on Instagram
હાથની આંગળીથી લઈને કાંડા પર તેમજ ગળામાં સોનાનો ચેન અને વિડીયો પહેરી છે આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે.