તરસાલીના આ ભાઈ બહેનની જોડીએ એક સાથે મેડલ જીતીને પોતાના માતા પિતાની સાથે શહેરનું નામ રોશન કર્યું….

તરસાલીના આ ભાઈ બહેનની જોડીએ એક સાથે મેડલ જીતીને પોતાના માતા પિતાની સાથે શહેરનું નામ રોશન કર્યું….

દરેક માતા પિતાનું સપનું હોય કે તેમાં બાળકો સારું ભણે અથવા સારું એવું મુકામ હાસિલ કરે કે તેમનું નામ રોશન કરે. રાજપીપળાના આ ભાઈ બહેનની જોડીએ કમાલ કરી બતાવ્યો. ભાઈ બહેનની જોડીએ એકસાથે હાસિલ કર્યું એવું મુકામ કે માતા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ.

ગુજરાતમાં ૧૨ મી કરાટે ચેમ્પીયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં તરસાલીની આ ભાઈ બહેનની જોડીએ એકસાથે ભાગ લીધો હતો. ભાઈ આર્યન ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરે છે અને બહેન જીલ ૭ માં ધોરણમાં અભ્યાસ કરે છે.

તે બાળપણથી કરાટે શીખતાં હતા તેમને બંનેએ આ સ્પર્ધામાં ભાગ લઈને બૂંજ મેડલ જીત્યો હતો અને પોતાના શહેર અને માતા પિતાનું નમા રોશન કર્યું હતું. માતા પિતા માટે આ ગર્વની વાત હતી.

પોતાના બાળકો એક સાથે મેડલ જીતીને લાવ્યા એના સિવાય માતા પિતા માટે સારી વાત બીજી કોઈ હોઈ શકે છે. આની પહેલા પણ આ ભાઈ બહેનની જોડીએ ઘણા એવોડ અને મેડલ જીતીને પોતાના શહેરનું નામ રોશન કર્યું છે.

માતા પિતા પણ પોતાના બાળકો પર આજે ખુબજ ગર્વની અનુભૂતિ કરી રહી છે. ભાઈ બહેનનો જોડીએ આજ સુધી ઘણા મેડલ જીત્યા છે.ભાઈ બહેનનું સપનું છે કે તે દેશ માટે આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને લાવે અને દેશનું નામ રોશન કરે જેના માટે ભાઈ બહેન આજ થીજ મહેનત કરી રહયા છે અને તેમમેન આશા છે કે તેમનું તે સપનું જરૂરથી પૂરું થશે.આ મેડલ જીતીને તેમેં પોતાના શહેરનુ નામ રોશન કર્યું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *