8 તોલાના સોનાના રેઝર થી દાઢી કરે છે આ વાળંદ, દાઢી કરવાનો ભાવ સાંભળીને આંખો ફાટી જશે, જોવો આ ફોટાઓ..
અત્યારનો સમય ખૂબ જ આધુનિક બની ગયો છે, આજના સમયમાં લોકો બીજાથી કંઈક અલગ કરવાની કોશિશ કરતા હોય છે. જેના કારણે ઘણા લોકોને સફળતા પણ મળતી હોય છે, ઘણી વખત ઘણાં લોકોને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. થોડા સમયથી એક વિચિત્ર કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે.
ખાસ કરીને આ કિસ્સો સાંભળીને લોકો પણ ચોંકી ઉઠયા છે. વાત કરીએ તો પુણે ની અંદર આવેલા આલંદી વિસ્તાર માં વાળંદ ની દુકાન માં સોનાના રેઝર થી દાઢી કરતા જોવા મળ્યા હતા.
ખાસ કરીને, સોનાના રેઝર થી દાઢી બનાવવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે અહીંયા સોનાના રેઝર થી દાઢી કરાવી ખૂબ જ મોંઘી નથી, તમારે પણ અહીંયા દાઢી કરાવી હોય તો, અમારે પણ માત્ર અને માત્ર ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તમે જણાવી દઈએ કે ભારતીય સંસ્કૃતિ ની અંદર સોનુ ખૂબ જ મહત્વનું છે.
તેમજ લોકો સોના-ચાંદીના ઘરેણાં બનાવીને ગળામાં અને ડોકમાં પેરવાના ખૂબ જ શોખીન હોય છે, તેવી જ રીતે આ વાળંદે પણ બીજા કરતા કંઇક અલગ કરવાનું વિચાર્યું હતું અને તેમણે પોતાના દુકાનની અંદર આવતા ગ્રાહકો ને આકાશ માટે સોના નું રેઝર વાપરવાનું વિચાર્યું હતું.
ખાસ કરીને જણાવી દઈએ કે, એની પાછળ એક કારણ છે કે, જે માણસ અહીંયા સોનાના રેઝર થી દાઢી કરાવે છે કે એ માણસ પોતાને રાજા કરતાં ઓછું માનતો નથી. તમને જણાવી દઈએ કે, સોના ના રેઝર વાપરવા પાછળ દુકાન ના માલિકનું એવું માનવું છે કે, સોના ના રેઝર થી હજામત કરાવવા પાછળ એક જ હેતુ છે કે, તે લોકો સોના ના રેઝર નો આનંદ પણ અનુભવે છે, જે લોકો સોનું ખરીદી શકતા નથી, એટલા માટે જ દાઢી કરવા માટે માત્ર ૧૦૦ રૂપિયા કિંમત રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ સોનાનું રેઝર બનાવવા માટે આઠ તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત આ રેઝર ની હિંમત ની વાત કરીએ તો આશરે ચાર લાખ રૂપિયાની આસપાસ હોય તે પ્રકારની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે રાજ્યના ખાસ કારીગરો દ્વારા આ સોના નું રેઝર બનાવવા માં આવ્યું છે. તેમજ આ દુકાનદારે બીજાથી કંઈક અલગ કરવાની કોશિશમાં ખૂબ જ પ્રખ્યાત બની ગયો છે.
આ દુકાન માં આવી ને જ્યારે લોકો સોનાના રેઝર થી દાઢી કરાવે છે ત્યારે લોકો પણ ખૂબ જ ખુશ થઇ જાય છે. એમાં ગ્રાહકો અહિયાં 200 કિલોમીટર દૂરથી મુસાફરી કર્યા પછી, હજામત કરાવવા માટે આવે છે.
ખાસ કરીને એક ગ્રાહક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી આર્થિક સ્થિતિ એવી નથી કે હું સોનુ ખરીદી શકું, પરંતુ હું આ રેઝર થી દાઢી કરવાથી ખૂબ જ ખુશ છું અને ખુબ જ સરસ લાગે છે. હું અહીંયા ના લોકોનો દિલથી આભાર માનું છું.