Diwali ના દિવસે આ 5 વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે મા લક્ષ્મી થઈ ગયા છે પ્રસન્ન, જલ્દી ખુલશે પ્રગતિના દ્વાર…

Diwali ના દિવસે આ 5 વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે મા લક્ષ્મી થઈ ગયા છે પ્રસન્ન, જલ્દી ખુલશે પ્રગતિના દ્વાર…

અમુક વસ્તુઓ જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દે છે. ઉંદર, છછૂંદર, કાળી કિડીઓ અને બિલાડી વગેરે તેમાંથી એક છે. કહેવાય છે કે ઘરમાં Diwaliના દિવસે તેનું દેખાવવું એ વાતનો સંકેત છે કે લક્ષ્મીનું ઘરમાં આગમન થઈ ચુક્યું છે. આજ કારણ છે કે ઘરમાં વૃદ્ધ હંમેશા દિવાળીના દિવસે સાંજના સમયે દરવાજો ખુલ્લો રાખવાની સલાહ આપે છે.

Diwali
Diwali

Table of Contents

છછૂંદર

Diwaliના દિવસે છછૂંદરને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે છછૂંદરના દર્શનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે અને તેનાથી જાતકો પર ધનની વર્ષા કરે છે. તેના ઉપરાંત જીવનના દરેક કષ્ટ દૂર થાય છે.

Diwali
Diwali

બિલાડી

ઘરમાં બિલાડીનું આગમન થવું ધન લાભનો સંકેત છે. માટે Diwali પર બિલાડીનું દેખાવવું લક્ષ્મીજીના આવવાનો સંકેત માનવામાં આવે છે. દિવાળીની રાત્રે બિલાડીનું દેખાવવું લક્ષ્મી આગમન અને આવનાર દિવસોમાં ધન પ્રાપ્તિનો યોગ જણાવે છે. તેની સાથે જ દિવાળી પર ઘુવડ અને છછુંદર દેખાવવું પણ શુભ સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો : PPF : આ સરકારી સ્કીમ તમને પણ બનાવી શકે છે કરોડપતિ,જાણો …..

Diwali
Diwali

ગરોળી

Diwali પર ગરોળી દેખાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ગરોલી મંદિરની પાસે જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નજીકના ભવિષ્યમાં ધન મળવાનો ઈશારો છે. દિવાળીની રાત્રે જો ગરોળી દેખાય તો આખુ વર્ષ માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે.

Diwali
Diwali

કાળી કીડી

Diwaliના દિવસે ઘરમાં કાળી કીડી દેખાવવી શુભ સંકેત છે. જો ઘરમાં જ્યાં સોનાની વસ્તુઓ રાખી છે. તે જગ્યાથી કાળી કીડી નિકળે તો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે સ્વર્ણાદિ ધનની વૃદ્ધિ થવાની છે. જો કાડી છતથી નિકળે તો ધન, સંપત્તિ અને ભૌતિક વસ્તુઓમાં વધારો થઈ શકે છે.

Diwali
Diwali

ઘુવડ

Diwaliની રાત્રે ઘુવડ જોવા મળે તો તેનો મતલબ છે કે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. માન્યતા છે કે દેવી લક્ષ્મી જ્ઞાન, સૌભાગ્ય, ધન, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા, કલેશ, ઝગડો, સંઘર્ષ, દુર્ભાગ્ય વગેરેનો નાશ થાય છે.

Diwali
Diwali

more article : Diwali પર માતા લક્ષ્મી સાથે નથી કરવામાં આવતી ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શું છે તેના પાછળનું કારણ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *