ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત હાસ્ય કલાકાર “ધીરુભાઈ સરવૈયા” ગુજરાતના આ ગામના છે.. જુઓ ધીરુભાઈ સરવૈયા ના બંગલા ની ખાસ તસવીરો…
ગુજરાતની ધરતી પર અત્યાર સુધીમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓનો જન્મ થયો છે ગુજરાતી કલાકારોએ ગુજરાતી સાહિત્યને અને સંસ્કૃતિને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેલાવી છે આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવા કલાકાર વચ્ચે જે લોકપ્રિય હોવા છતાં ગુજરાત ખૂબ જ સામાન્ય જીવન જીવતા હોય છે લોકપ્રિયતા મેળવવાની એ કોઈ પણ કલાકાર માટે સામાન્ય વાત નથી એક કલાકાર પોતાની કલાથી લોકોના દિલ જીતી લે છે.
આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા વિશે ગુજરાતી કોમેડી વિશે વાત કરીએ તો ઘણાના મો પર સૌથી પહેલું નામ આવે છે ધીરુભાઈ સરવૈયા પરંતુ મોટાભાગના લોકો ધીરુભાઈ સરવૈયા ના અંગત જીવનથી અજાણ છે. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ સરવૈયા ગુજરાતના જાણીતા અને લોકપ્રિય હાસ્ય કલાકાર છે.
આજે આપણે તેના લેખમાં ધીરુભાઈ સરવૈયા ના જીવન વિશે કેટલીક અંગત વાતો જાણશું સૌપ્રથમ ધીરુભાઈના પરિવારમાં ધીરુભાઈ ના પિતા અને તેમની પત્ની તેમજ તેમના મોટા પુત્ર દિલીપ અને તેમની પુત્રી નો સમાવેશ થાય છે ધીરુભાઈ ની વાત કરીએ તો ધીરુભાઈ સરવૈયા તેમના પરિવાર સાથે ગુજરાતના લોધિકા તાલુકાના ખીરસણામાં રહે છે.
જાણવા મળી રહ્યું છે કે ધીરુભાઈ સરવૈયા નો પરિવાર ખીરસરા ગામમાંથી બીએચકે ના મકાનમાં રહે છે અને ચાર કિલોમીટરના અંતરે ધીરુભાઈના ઘરે આવેલું છે પોતાના ફાર્મ હાઉસમાં પણ આખું ઘર બનાવ્યું છે ધીરુભાઈ સરવૈયા પણ હાજર સમયમાં તેના નાના ટ્રેક્ટર દ્વારા ફાર્મ હાઉસ ની અંદર ખેતી કરે છે તમને જણાવી દઈએ કે ધીરુભાઈ સરવૈયા એ પ્રાથમિક શિક્ષણ તેના ગામ ખીરસરામાં કર્યું છે.
અને ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો છે ધીરુભાઈ સરવૈયા ની શરૂઆતમાં વર્ષોમાં મળેલા સંગીતને કારણે ધીરુભાઈ સરવૈયા બાળપણથી જ દુવા અને ચાંદ તેમજ ભાગ ભજનો દાતા હતા ધીરુભાઈ સરવૈયા આરકે ફ્લોરિંગ પ્લાન્ટમાં ધીરુભાઈ સરવૈયા તરીકે રોજના ₹15 ના પગાર એ નોકરી કરતા હતા.
આ ઉપરાંત માલવિયા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન ધીરુભાઈ સરવૈયા અને દસ રૂપિયા મળ્યા હતા ધીરુભાઈ સરવૈયાએ છેલ્લા 31 વર્ષમાં અત્યાર સુધીમાં 50થી વધુ આલ્બમમાં કામ કર્યું છે અને હાલમાં ધીરુભાઈ સરવૈયા એક મહિનામાં 15 થી 12 પ્રોગ્રામ કરી રહ્યા છે.
ધીરુભાઈ સરવૈયા ની સારી વાત એ છે કે તેઓ સેવા કાર્ય માટે પ્રોગ્રામ ફ્રી લેતા નથી તેમાં ધીરુભાઈ સરવૈયા જણાવ્યું હતું કે શરૂઆતથી માત્ર દસ રૂપિયામાં હવે 60,000 થી લઈને 1.5 લાખ રૂપિયા વસૂલ કરે છે.