ચોર-ગરોળીની જેમ દીવાલને ચીપકીને ઝટપટ ચડી ગયો ચોથા માળે, કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હક્કાબક્કા થઈ જશો…
દેશભરમાં છોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી ચોરીની ઘટનાઓ હોય છે, કે કેમેરામાં કેક થઈ જતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ચોરી કરવા ઘરના ચોથા માળે ચરતાએ ચોર નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના સાધન સામગ્રી વગર આ ચોર માત્ર સેકન્ડમાં જ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર થી દીવાલને ચીપકીને ગરોળી ( lizard)ની જેમ ઝટપટ ચોથા માળે ચડી જાય છે.
દૂર ઊભેલા એક વ્યક્તિ આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં ચોરીનો સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોખી ઉઠ્યા છે
વીડિયોમાં તમે જોઈ શકો છો, કે ચોરી કરવા આવેલો એક ચોરસ સ્પાઈડરમેનની જેમ દીવાલના આધારે ઘરના ચોથા મારે ચડી જાય છે. ત્યારે દૂર ઊભેલો એક વ્યક્તિ આ ચોરનો વિડીયો બનાવી રહ્યો હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, કે ચોરના પાછળના ભાગે લગાવવામાં આવેલી પાઇપનો સહારો લઈ લેજો તમારે ચડી જાય છે.
ત્યારે ચોર ઉપર ચડે છે. ત્યારે વિડિયો બનાવી રહેલા તેને બોલાવે છે. અને તે કહે છે, કે તું ત્યાં ઉભો રહેજે જેના કારણે ચોર ખૂબ જ દરેક જાય છે. અને તે તરત જ પાઇપના સહારે માત્ર છે. કે નવમાં ચોથા માણસ પર પહોંચી જાય છે.
ચોર નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ વિડીયો ચોરના કારના માં જોઈને ભલભલા ના લોકો ચોકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઉપર કર કે કલેશ ગામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો છે.
તેવું કહેવામાં આવ્યું છે. અત્યારે સુધીમાં આ વિડીયો 36,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે ચડી રહ્યા છે.
Verbal kalesh over thief climbing and Descending 4floor under 50seconds in West Delhi pic.twitter.com/0nLbDhRJwM
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 7, 2023