Maa Mogal : માં મોગલ આજે પણ કબરાઉમાં હાજરા હજુર બિરાજમાન છે, દંપતી તેની દિવ્યાંગ દીકરીને લઈને આવી માઁ ના દરબારમાં, મણિધર બાપુએ દીકરીને આર્શીવાદ આપતા જે કહ્યું તે સાંભળીને…

Maa Mogal : માં મોગલ આજે પણ કબરાઉમાં હાજરા હજુર બિરાજમાન છે, દંપતી તેની દિવ્યાંગ દીકરીને લઈને આવી માઁ ના દરબારમાં, મણિધર બાપુએ દીકરીને આર્શીવાદ આપતા જે કહ્યું તે સાંભળીને…

Maa Mogal : આપણે બધા લોકો મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે જતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, ગુજરાતમાં માં મોગલના પણ ઘણા બધા મંદિરો આવેલા છે, માં મોગલ તેમના મંદિરમાં આવતા ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી, તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોના જીવનમાં માં મોગલ સુખ અને સમૃદ્ધિ ભરી દે છે.\

Maa Mogal
Maa Mogal

Maa Mogal : તાલુકાના કબરાઉ મોગલ ધામ મધ્ય યોજાયેલા સમૂહ લગ્નમાં 51 નવદંપતી એ વિવાહ સંસ્કારના બંધનથી બંધાયા હતા. દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં મોગલધામના મહંત મોગલકુળ બાપુએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, પોતે અંધશ્રદ્ધાના વિરોધી છે. નવયુગલો અંધશ્રદ્ધાનો શિકાર ન થતા.

Maa Mogal : દીકરીઓને શીખ આપતા જણાવ્યું કે, પતિ પત્ની સહિત આખા પરિવારને પોતાના માનજો. ખોડાસરના આઈ જાલુમાં અને જહુમા મંદિર વોધથી આઈ હાસબાઈમાં ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આવતા વર્ષે 111 દીકરીઓના સમૂહલગ્ન અહીં યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી.

આ પણ વાંચો : success story : ખિસ્સામાં માત્ર 311 રૂપિયા જોઈને આવ્યો આઈડિયા, આજે જીવનની તમામ મુસીબતોનો સામનો કરીને પરિવારના ડુબેલા ધંધાને રોકેટની જેમ આકાશમાં ઉડાડી બની ગયા 650 કરોડના વારસદાર…

Maa Mogal : માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપ્યા હતા, માં મોગલને સોના, ચાંદી અને પૈસાની જરૂર નથી, માં મોગલને માત્ર તમારી જ જરૂર છે.

Maa Mogal
Maa Mogal

Maa Mogal : આજે આપણે એક તેવા જ માં મોગલના ધામ કબરાઉ વિષે વાત કરીશું, આ મંદિરમાં આવતા બધા જ ભક્તોની માનેલી મનોકામના માં મોગલ પુરી કરે છે, તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોની આસ્થા માં મોગલ સાથે જોડાયેલી હોય છે.

Maa Mogal : ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશિર્વાદ. વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર. જ્યાં નથી સ્વીકારાતી દાન- દક્ષિણા. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે. ચાલો આજે આપને લઈ જઈએ મણીધર વડવાળી મોગલમાંના દરબારમાં.

Maa Mogal : ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પુરુ થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.

Maa Mogal
Maa Mogal

Maa Mogal : મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલની સાથે સાથે મણીઘર બાપુના પણ દર્શન કરીને આર્શીવાદ લેતા હોય છે, મંદિરમાં આવતા બધા જ ભક્તોની માનતાઓ માં મોગલ પુરી કરે છે, આજે આપણે એક તેવી જ ઘટના વિષે વાત કરીશું, આ મંદિરમાં એક દંપતી તેમની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના અને મણીધર બાપુના આર્શીવાદ લેવા માટે આવ્યા હતા.

Maa Mogal
Maa Mogal

Maa Mogal : માતાજીને અહીંયા રોકાવું હતું એટલા માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુનું નામ છે મણીધર બાપુ બાપુ આ મંદિરની સેવા પૂજા કરે છે અને મંદિરનું ધ્યાન પણ રાખે છે અને બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણી એ ડંખ માર્યો એ પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું હતું કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રુફ માંગ્યું અને બાપુનું કહેવું હતું કે હું શ્રદ્ધાનો વિરોધી છું અને હું માનતો નહોતો પછી તો માતાજીએ મણીધર બાપુને કહ્યું દીકરા હું એવા માણસો ગોતું છું

Maa Mogal : તો બાપુ મણીધરે આ દિવ્યાંગ દીકરીને આર્શીવાદ આપીને તેમના માતાપિતાને કહ્યું હતું કે તમારે ક્યાંય યાત્રા કરવા માટે જવાની જરૂર નથી, તમે માત્ર તમારી દીકરીની સેવા કરજો તો માં મોગલ તમારા બધા જ ધાર્યા કામ પુરા કરીને તમને કાયમ માટે ખુશ રાખશે. તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલના અને મણિધર બાપુના આર્શીવાદ લઈને તેમની માનેલી બધી મનોકામનાઓ પુરી કરે છે.

Maa Mogal
Maa Mogal

more article : નર્મદા નદીની પ્રેમ કથા : નર્મદા નદીની 3 પ્રેમ કથા તમને ભાવુક બનાવશે તમે ક્યારેય નહીં સાંભળી હોય માં નર્મદા ની પ્રેમ કથા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *