રાજુલો નો વરરાજો અને કેનેડા ની દુલ્હન ! વાજતે ગાજતે બન્ને એ લગ્ન કર્યા , જુઓ ફોટો..
ગુજરાતમાં ચારે તરફ લગ્નનો માહોલ છે. ત્યાં ગુજરાતી યુવક અને વિદેશી યુવતીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી છોકરા અને છોકરીઓ સાથે ભારતના છોકરા અને છોકરીઓ પરણે છે. મૂળ વાત તો એ છે, કે આ લગ્નની વિધિ ભારતીય સંસ્કૃતિ એટલે કે હિંદુ સંસ્કૃતિથી લગ્ન ની વિધિ થાય છે. અને માત્ર ભારતીય સંસ્કૃતિ ચીજ નહીં પરંતુ ક્યારેક ક્યારેક વિદેશી સંસ્કૃતિ એમ, બે સંસ્કૃતિને મળીને પણ ભેગા લગ્ન કરવામાં આવતા હોય છે.
આપણે જાણીએ જ છીએ કે, એકાદ મહિનાથી અનેક ગુજરાતી યુવક યુવતીઓએ વિદેશી યુવકો અને યુવતીઓ સાથે નવા જીવનની શરૂ કરી રહ્યા છે. ખાસ વાત એ છે, કે વિદેશી લોકો હિન્દુ પરંપરા પ્રમાણે પણ લગ્ન કરી રહ્યા .છે હાલમાં જ અમરેલીના જઈ પડી ગયા. અને વિદેશીઓથી સાથે લગ્ન કર્યા છે. જઈને કેનેડામાં ફિલિપાઇન્સ ની યુવતી સાથે પ્રેમ થયો અને હિન્દુ શાસ્ત્ર વિધિ અનુસાર આ ઘરે બંને સુખી સંસારમાં પગલાં લીધા છે.
તારીખ 22 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજુલા ખાતે હિન્દુ શાસ્ત્ર વિધિથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજુલા શહેરમાં દોરી થી રિવાજ મુજબ થયા હતા. હિન્દુ સંસ્કૃતિ હમેશા વિદેશીઓને પણ આકર્ષ્યા છે. મૂળ રાજુલાનો જય વર્ષ 2018 માં અભ્યાસ અર્થે કેનેડા ગયો ત્યારે કેનેડામાં સાથે અભ્યાસ કરતી, કોલિંગ સાથે થયો અને પરિચય પ્રેમમાં ભાગ્યો અને કેનેડામાં અભ્યાસ બાદ નોકરી કરતા જય પડીયાને કોલિંગ વચ્ચેના સંબંધો ધીમે ધીમે વધતા અને ઊંડા અને ગાઢ થતા ગયા.
કોલીની ને પરિવારજનોની વિશેષ ઉપસ્થિત વચ્ચે વિદેશી વધુ દેશી વર્ષ સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ હતી. બંનેના લગ્ન રાજુલા શહેરમાં દોરી થી રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બંને પતિ પત્ની ફરી કેનેડા જવાના છે, પણ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ રાજુલામાં જ કરવામાં આવેલા વિદેશી વધુને દેશી વર રાજુલા સાથે જિલ્લામાં આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો.