મિત્રો તમને જણાવીએ કે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે કોઈ ભી શાક બનાવો ત્યારે ટામેટા જો ના હોય ઓ ટેસ્ટ નથી આવતો. મિત્રો તમને જણાવીએ કે તે ટામેટા એક પ્રકારની શાકભાજી છે, જેનો પ્રયોગ ઘણા પ્રકારના વ્યંજનો ને બનાવવા નાતે કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે ૧૦૦ ગ્રામ ટામેટા ની અંદર પ્રોટીન ૯૦૦ મિલીગ્રામ અને વિટામીન સી ૧૪ મિલીગ્રામ રહેલા હોય છે.મીર્ત્રો તમને જણાવીએ કે તે ટામેટા નું સેવન કરવાથી ન ફક્ત ત્વચા પરતું ચહેરા ને પણ ઘણા પ્રકારના લાભ પહોચે છે.
ટામેટા ના ફાયદા
એસીડીટી થાય છે દુર
મિત્રો તમને જણાવીએ કે તે આજે ટામેટા ની અંદર ભરપુર પ્રમાણ માં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને વિટામીન સી રહેલા હોય છે અને આ બધા તત્વ એસીડીટી એટલે કે ગેસ ની સમસ્યા ને દુર કરવામાં કારગર સાબિત થાય છે.તમને જણાવીએ કે તે આજે તે એટલા માટે જે લોકો ને પણ ગેસ ની સમસ્યા રહે છે તે લોકોએ ટામેટા નું સેવન જરૂર કરવું જોઈએ. એને ખાવાથી એસીડીટી એકદમ દુર થઇ જશે.
આંખ માટે ગુણકારી
મિત્રો તમને જણાવીએ કે આજે મિત્રો આજે આંખ માં ગુણકારી માટે ખુબ સારી છે, આંખો માટે ટામેટા ને ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. મિત્રો તમને જણાવીએ કે તે એને ખાવાથી આંખો ને લાભ પહોચે છે.તમને જણાવીએ કે તે ટામેટા ની અંદર વિટામીન ‘એ’ હોય છે અને વિટામીન એ આંખો માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
પાચન શક્તિ બને મજબુત
મીર્ત્રો તમને જણાવીએ કે આજે કે ટામેટા પાચન માટે ખુબ મજબુત બનાવે છે, ટામેટા નું સેવન કરવાથી પેટ સ્વસ્થ બની રહે છે અને પેટ સાથે સબંધિત ઘણા રોગ દુર થઇ જાય છે.તમને જણાવીએ કેતે એટલા માટે જે લોકો નિયમિત રૂપથી ટામેટા નું સેવન કરે છે એનું પેટ એકદમ સ્વસ્થ બની રહે છે અને એને ખાવાથી પાચન શક્તિ પણ વધે છે.
ગર્ભવતી મહિલાઓ એ કરવું રોજ સેવન
મિત્રો તમને જણાવીએ કે આજે કે ગર્ભવતી મહિલાઓ માટે ટામેટા નું જ્યુસ ખુબ જ ફાયદાકારક હોય છે અને એને પીવાથી ગર્ભ માં રહેલું બાળક ના સ્વાસ્થ્ય પર સારો લાભ થાય છે.વધુ માં જણાવીએ કે તે એટલા માટે ગર્ભવતી મહિલાએ અઠવાડિયા માં બે વાર એક ગ્લાસ ટામેટા નું જ્યુસ જરૂર પીવું જોઈએ.
ડાયાબિટીસ માટે ગુણકારી
મિત્રો તમને જણાવીએ કે તે ડાયાબિટીસ ના લોકો માટે પણ ટામેટા નું સેવન કરવું ઉત્તમ માનવામાં આવે છે, વધુ માં જણાવીએ કે તે એને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે. ડાયાબિટીસ ના દર્દીઓ સિવાય હદયની બીમારી ના દર્દીઓ માટે પણ ટામેટા ગુણકારી માનવામાં આવે છે.
ચહેરા ને ચમકાવવા
મિત્રો તમને જણાવીએ કે તે ટામેટા ના રસ ને ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવી જાય છે, મિત્રો તમને જણાવીએ કે ત ચહેરો એકદમ ચમકતો રહે છે.વધુ માં જણાવીએ કે તે આ ટામેટા ની પેસ્ટ તૈયાર કરવા માટે એક ટામેટા ને સરખી રીતે ખમણી લેવું, પછી એની અંદર કાચું દૂધ અને મધ મિક્સ કરવું.વધુ માં જણાવીએ કે તે આ પેસ્ટ ને તમારા ચહેરા પર લગાવી દેવી. તમે ઇચ્છો તો ટામેટા નો રસ કાઢીને એને પણ ચહેરા પર લગાવી શકો છો. એને ચહેરા પર લગાવવાથી તમારા ચહેરા નો રંગ અને ચમક વધી જશે
કેવી રીતે કરવું સેવન
વધુ માં જણાવીએ કે આજે કે તે ટામેટા નું સેવન ઘણી રીતે કરી શકાય છે. ટામેટા નું સૂપ બનાવી ને પણ પીઈ શકાય છે અથવા ટામેટા ને સલાડ ના રૂપ માં પણ ખાઈ શકાય છે. એ સિવાય એનું જ્યુસ પણ કાઢીને પીઈ શકો છો.
લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ
તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.