swapna shastra : સપનામાં મંદિર દેખાવું કઈ વાતનો સંકેત ? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર અર્થ….

swapna shastra  : સપનામાં મંદિર દેખાવું કઈ વાતનો સંકેત ? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર અર્થ….

swapna shastra :સુતી વખતે દરેકને સપના આવે છે. ઘણા સપના સારા હોય છે તો ઘણા સપના ડરાવી દે તેવા હોય છે. આવા સપના આવે તો ઊંઘ પણ ઊડી જાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો એક અર્થ હોય છે. આજે તમને સપ્નના અર્થ વિશે જ જણાવીએ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં જોવા મળતી ઘટના અને જગ્યાઓનો સંબંધ ભવિષ્યમાં થનાર ગતિવિધિ સાથે હોય છે. ઘણીવાર સપનામાં મંદિર દેખાય છે. જો આવું થાય તો તેનો અર્થ શું થાય છે આજે તમને જણાવીએ, સપનામાં મંદિરમાં દેખાવું શુભ છે કે નહીં ચાલો તમને જણાવીએ.

swapna shastra અનુસાર સપનામાં જોવા

આ પણ વાંચો: Shani Jayanti : શનિ જયંતિની પૂજામાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ, તમારા જીવનમાં આવશે ખુશીઓ.

સપનામાં મંદિર દેખાવું

swapna shastra  : જો સપનામાં તમને કોઈપણ મંદિર દેખાય છે તો તેનો અર્થ થાય છે કે તમારા કાર્યમાં જે બાધા આવતી હતી તે હવે દુર થઈ જાશે અને તમને સફળતા મળશે. જો તમે કોઈ કામ માટે મહેનત કરી રહ્યા હતા તો તેમાં સફળ થશો.

સપનામાં જુનું મંદિર દેખાવું

swapna shastra  : સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં જો જુનું મંદિર જોવા મળે તો ચિંતા કરવી નહીં. તેનો અર્થ થાય છે કે તમારાથી ભુતકાળમાં છુટા પડેલા વ્યક્તિ તમને પાછા મળી જશે. અથવા તો જુના સાથે તમને સરપ્રાઈઝ આપશે.

ભંડારો જોવો

swapna shastra  : સપનામાં મંદિરમાં ભંડારો થતો જોવા મળે તો સમજવું કે તમારું અટકેલું ધન તમને પરત મળશે. તમને જીવનમાં પ્રેરણા આપતી વ્યક્તિ મળશે.

મંદિરના દાદર ચઢવા

swapna shastra  : જો સપનામાં તમે જુઓ કે તમે મંદિરના દાદર ચઢી રહ્યા છો તો તેનો અર્થ થાય છે કે લાંબા સમયથી જે સમસ્યા જીવનમાં ચાલી રહી છે તે દુર થઈ જાશે અથવા તો તમારી મનોકામના પૂર્ણ થવાની છે.

મંદિરનો ઘંટ વગાડવો

swapna shastra  : જો સપનામાં તમે એવું અનુભવો કે તમે મંદિરનો ઘંટ વગાડી રહ્યા છો તો તેનો અર્થ થાય છે કે તમને ટુંક સમયમાં કોઈ ખુશખબરી મળશે. તમે જે કામમાં મહેનત કરી રહ્યા હતા તે કામ પુર્ણ થશે.

 

more article : Astro Tips : હાથમાં કલવા બાંધતી વખતે કે ઉતારતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, તો જ મળશે ફાયદો, જાણો સાચા નિયમો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *