શું તમે જાણો છો કે સૂર્ય ગ્રહણ થતી વખતે, ગર્ભવતી વતી મહિલા પર થાય છે આ મોટી અસર

0
229

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે હિન્દુ માન્યતાઓ અનુસાર જો કોઇ ગર્ભવતી મહિલા સૂર્ય ગ્રહણ જોઇ લે છે તો તેની ખરાબ અસર તેના આવનાર બાળક પર પડે છે.મિત્રો તમને જણાવીએ કે તે કહેવામાં આવે છે કોઇ પણ ગ્રહણની અસર 108 દિવસ સુધી રહે છે.મિત્રો તમને જણાવીએ જે તે એવામાં ગર્ભવતી મહિલાએ બચીને રહેવું જોઇએ. અને થોડી સાવધાની રાખવી જોઈએ.

મિત્રો તમને જણાવીએ કે તે આ વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુરુવાર, 26 ડિસેમ્બરે થઈ રહ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.વધુ માં જણાવીએ કે તે સૂર્યગ્રહણ 5 કલાક 36 મિનિટનું હશે.મિત્રો તમને જણાવીએ કે તે આ દિવસે સૂર્ય ગ્રહણ ન માત્ર લાંબુ છે,. પરંતુ તે આ વર્ષે ભારતમાં જોવા મળતું પહેલું સૂર્ય ગ્રહણ છે. જેમા પહેલું 5 અને 6 જાન્યુઆરીએ રાતે થવાથી ભારતમાં અદ્રશ્ય રહ્યું.મિત્રો આ પૌરાણિક કથા ની મુજબ તો સૂર્ય ગ્રહણ થી ખુબ મનુષ્ય ના જીવન માં અસર થાય છે, પરંતુ આ દરમ્યાન કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. એવામાં આવો જોઇએ કેવી રીતે કોઇ ગર્ભવતી મહિલા તેમના બાળકને ગ્રહણની અસરથી બચાવી શકે છે.

  • મિત્રો તમને જણાવીએ કે તે એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલા જો ગ્રહણ જોઇ લે છે તો તેની સીધી અસર તેના થનાર બાળકની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.મિત્રો તમને જણાવીએ કે તે જેના કારણે બાળક લાલા ચિહ્નની સાથે પેદા થાય છે.
  • મીર્ત્રો આ અંગે બીજો નિયમ કે ગ્રહણ દરમ્યાન કોઇ મહિલા ધારદાર વસ્તુનો ઉપયોગ ફળ કે શાકભાજી સમારવામાં કરે છે. તો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ બાળકના અંગને હાનિ પહોંચી શકે છે.
  • મિત્રો તમને જણાવીએ કે તેઆ ગ્રહણ દરમ્યાન જો કોઇ મહિલા કાતરનો ઉપયોગ કરે છે મિત્રો તો માનવામાં આવે છે કે આમ કરાવથી તેના થનાર બાળકના હોઠ કપાઇ જાય છે.
  • તમને વધુ માં જણાવીએ કે તે ગ્રહણ દરમ્યાન સોંયનો ઉપયોગ કરનારી ગર્ભવતી મહિલાના થનાર બાળકના હૃદયમાં છેદ હોય શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે સિવાય જો કોઇ મહિલા પાણી પીએ છે તો તેના બાળકની ત્વચા ડ્રાય થઇ શકે છે.
  • મીતો તમને જણાવીએ કે જૂની માન્યતા છે કે ગ્રહણ ખતમ થયા બાદ ગર્ભવતી મહિલાઓ સ્નાન કરી લેવું જોઇએ. વધુ માં જણાવીએ કે તે નહિંતર તેના બાળકને ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે ગ્રહણના નકારાત્મક અસરથી બચવા માટે ગર્ભવતી મહિલાએ તુલસીના પાન જીભ પર રાખીને હનુમાન ચાલીસા અને દુર્ગા સ્તુતિનો પાઠ કરવો જોઇએ.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.