Surendranagar : સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 યુવકોના મોત, કારની બોડી ચીરીને મૃતદેહો બહાર કઢાયા..
Surendranagar : ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ – અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેલર પાછળ પુર પાટ ઝડપે આવતી ગાર ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે ઘટના સ્થળે જ કારમાં સવાર 3 યુવકોના મોત નિપજ્યા છે.
Surendranagar : સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.
આ પણ વાંચો : Ganeshji : જો તમારા સપનામાં ગણેશજી દેખાય, તો આ શેના છે સંકેત જાણો વિગતે…
Surendranagar : ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ – અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેલર પાછળ પુર પાટ ઝડપે આવતી ગાર ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે ઘટના સ્થળે જ કારમાં સવાર 3 યુવકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..
Surendranagar : સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.
MORE ARTICLE : Stock Market : શેરબજારમાં વેચવાલીનો સંકેત, જાણો ઇન્ટ્રાડેમાં ક્યાં રોકાણ કરવાથી લાભ…