સુરતના આ યુવકને ધન્ય છે,૧૪૩ જેટલા અનાથ અને ગરીબ બાળકોનો પિતા બની આજે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધી.
આજના સમયમાં એવા લોકો તમને ભાગ્યે જ જોવા મળશે કે જે બીજા વિષે સારું વીચારે. બાકી આજના સમયમાં લોકો એટલા સ્વાર્થી બની ગયા છે કે પોતાના સ્વાર્થ વગર કોઈ મદદ પણ નથી કરતા,
પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર આજના જમાનામાં પણ આવા લોકો છે.આ યુવકનું નામ અશોક ચૌધરી મારા ઘર અને મારી કારકિર્દી વિશે વિચારવાને બદલે, મેં મારું જીવન જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને સુધારવામાં ખર્ચવાનું નક્કી કર્યું.
અને ઘર છોડી દીધું. સુરતના માંડવી જિલ્લાના નાનકડા ગામ દાઢવાડાથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી સુધીની સફર અશોક ચૌધરી માટે ખૂબ જ મુશ્કેલ હતી. માત્ર એક આંખ જોવી અને પૈસાની અછતને કારણે તે વધારે ભણી ન શક્યો, પરંતુ આજે તે ઘણા જરૂરિયાતમંદ બાળકોના જીવનની મુશ્કેલીઓમાં ઘટાડો કરી રહ્યો છે,
સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના બાળકો ગામમાં આવેલા તેમના આશ્રમમાં રહે છે. તેઓ એક સમયે કોઈ મજબૂરીને કારણે અભ્યાસથી દૂર હતા; પરંતુ આજે આશ્રમમાં રહીને તેઓ ખેતી, પશુપાલન, કોમ્પ્યુટર અને સિલાઈ જેવા અનેક ગુણો શીખીને જીવનમાં આત્મનિર્ભર બની રહ્યા છે.
જો તમે પણ અશોક અને આ 143 બાળકોને તેમને,પોતાનું આખું જીવન તેવા ગરીબ અને અનાથ બાળકો પાછળ ખર્ચ કરી નાખ્યું. આવ લોકો આજના જમાનામાં ખુબજ ઓછા જોવા મળે છે. લોકો પણ તેમને ખુબજ મદદ કરે છે. લોકો ના દાનથી તે પોતાના ૧૪૩ જેટલા બાળકોનું ભરણ પોષણ કરે છે. તે ૧૪૩ બાળકોના પિતા સમાન છે.