Surat : સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો..

Surat : સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો..

Surat : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, વેડ રોડ, સુરતના વિદ્યાર્થીઓએ ગુરૂકુલ પરિસરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી દેશના તમામ રાજ્યમાં મહત્તમ મતદાન થાય એ માટે Vote for India નો પ્રેરક સંદેશ આપ્યો હતો.

Surat
Surat

આ પણ વાંચો : Gujarat Weather : ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદ.

વિદ્યાર્થીઓએ લોકશાહીમાં પ્રત્યેક રાજ્યનું આગવું પ્રતિનિધિત્વ અને મહત્વ રહ્યું છે એ વાતને ઉજાગર કરવા માટે તમામ રાજ્યોના નકશાઓના મોડેલને એકબીજા સાથે ગોઠવી ભારતનો વિશાળ નકશો બનાવ્યો હતો.

Surat
Surat

આગામી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં વધુમાં વધુ મતદાન થાય, લોકો જાગૃત્ત બની અવશ્ય મતદાન કરે એવી ભાવના વ્યક્ત કરી હતી.

more article : HEALTH TIPS : આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *