Surat : સુરતમાં પિયુષ ધાનાણી ફરી ધોલાઈ, મહિલાએ ઝીંકી દીધા લાફા, આ કારણે થઈ મોટી બબાલ..
Surat : સુરતમાં ટ્રાફિકની જાગૃતિથી વિવાદમાં રહેતા પિયુષ ધાનાણીએ રસ્તા પર મહિલાને મોબાઈલ પર વાત કરતા અટકાવતા મહિલાએ લાફો માર્યા છે
Surat : રોંગ સાઈડ આવતા વાહનચાલકોને રોકીને વિવાદમાં આવતા પિયુષ ધાનાણીના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે. સુરતમાં ચાલુ મોપેડે મોબાઈલ ઉપર વાત કરતી મહિલા ને અટકાવવાનો પ્રયાસ કરનાર પિયુષ ધાનાણીને મહિલા લાફો ઝીંક્યોનો વીડિયો સામે આવ્યો છે.
પિયુષ ધાનાણીને પડ્યા લાફા
Surat : વિવાદમાં એવું છે કે, જે મહિલાને પિયુષ ધાનાણીએ અટકાવી હતી તે મહિલાએ તેને જાહેરમાં જ બે તમાચા મારી દીધા હતા અને એ સમગ્ર વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ખુદ પિયુષ ધાનાણીએ પણ પોતાના facebook એકાઉન્ટ પર આ વીડિઓ પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો : Health Tips : Diabetes હોય તો સવારે દહીં સાથે આ 5 વસ્તુ ખાવાનું કરો શરુ, દવા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર..
Surat : સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો પર એફ બી યુઝરો ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યાં છે.