સુપર મોડલ યુવકે અચાનક લઇ લીધો સન્યાસ,સાંસારિક જીવનની મોહમાયા છોડી મોડલ યુવક બની ગયો જૈન સાધુ.
મિત્રો તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે જીવનમાં બધી મોહ માયા છે. સાચું સુખ તો ભક્તિમાં છે. આ કહેવતને સાચી સિદ્ધ કરી બતાવી છે એક સુપર મોડલ યુવકે જૈન ધર્મમાં સન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા.
બધાનું સપનું હોય છે કે તે પોતાના જીવનમાં કઈ સારું મુકામ હાસિલ કરે અને આજે ૯૦ ટકા યુવક યુવતીઓનું સપનું હોય છે કે,તે મોડલ કે એક્ટર બને અને ખુબજ ખ્યાતિ મેળવે.પણ આજ સુધી તમે એવા લોકો નહિ જોયા હોય કે જે સારી એવી ખ્યાતિ મેળવીને આ સંસારનો ત્યાગ કરી દે, મુંબઈનો આ યુવકનું સપનું હતું.
કે તે મોટો મોડલ બને અને તેને તે ક્ષેત્રમાં ખુબજ મહેનત કરીને મોટું નામ કમાવ્યુ હતું તેને ખુબજ સારા મોડલિંગના કામ મળતા હતા, તેને જેયુલું સપનું પૂરું થઇ રહ્યું હતું,પણ તેને અચાનક જ આ બધું છોડીને જૈન ધર્મમાં સન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા.
આ યુવકને બધું મળ્યું હોવા છતાં તેને જોયું કે તેનું જીવન ખુવાજ અધૂરું છે. તેને આમ મન નથી લાગતું ધીરે ધીરે તેને ખબર પડી કે તેનું મન તો ભક્તિમાં છે. તો તેને જૈન ધર્મમાં દીક્ષા લેવાનું નક્કી કર્યું.
તેને જયારે આ વાતની જાણ પોતાના પરિવારને કરી તો તેમને પણ પહેલા તો ખુબજ આશ્ચર્ય લાગ્યું આ પછી પરિવારના લોકોએ તેને દીક્ષા લેવાની પરવાનગી આપી દીધી, આ પછી પરિવારના લોકોએ ખુબજ ધૂમધામથી મોડલ દીકરાને દીક્ષા આપી. હાલ તેની દીક્ષાના ૬ મહિના પુરા થયા છે. એવામાં તે બેંગ્લોરથી મુંબઈ ૧૦૦૦ કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.