આ માસુમ દીકરીને એવી વિચિત્ર બીમારી થઈ કે ધીરે ધીરે તેનું શરીર વૃક્ષ જેવું બનવા લાગ્યું…, જુઓ આ ગંભીર બીમારી થી પીડાતી દીકરી ના ફોટા…..

આ માસુમ દીકરીને એવી વિચિત્ર બીમારી થઈ કે ધીરે ધીરે તેનું શરીર વૃક્ષ જેવું બનવા લાગ્યું…, જુઓ આ ગંભીર બીમારી થી પીડાતી દીકરી ના ફોટા…..

આજના સમયની અંદર ઘણા બધા લોકો વિચિત્ર બીમારીઓનો ભોગ બનતા હોય છે અને આજે અમે તમને કેવી વિચિત્ર બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળીને તમારા પણ રૂવાડા બેઠા થઈ જશે. એક ફૂલ જેવી માસુમ દિકરી ખૂબ જ વિચિત્ર બીમારી નો શિકાર બની છે અને આ વિશે જાણ્યા પછી તમને પણ આશ્ચર્યચકિત થઈ જશો.

તમે ખાસ જણાવી દઈએ કે ઘણા લાંબા સમય પહેલા બાંગ્લાદેશના એક નાનકડા એવા ગામની સુહાના નામની દીકરી છે અને તેને ખૂબ વધારે વિચિત્ર બીમારી નો શિકાર બની હતી. આ વૃક્ષની અંદર પરિવર્તન પામ્યો હતો અને દીકરીના મોઢા ઉપર અને શરીર ઉપર વૃક્ષના મૂલ્યા હોય તે પ્રકારની વસ્તુઓ બહાર આવતી જોવા મળી રહી હતી.

તમને ખાસ જણાવી દઈએ કે આ વિચિત્ર બીમારીનું નામ એપીડમોડી સ્પલાસિયા વેલુસીફોર્મસ છે. તમને ખાસ જણાવી દઈએ કે આ દીકરી સુહાના આ બીમારીનો પહેલો શિકાર નથી આ પહેલા પણ છ થી આઠ જેટલા લોકોને આ પ્રકારની વિચિત્ર પ્રકારની બીમારીઓ થઈ ગઈ છે. બાંગ્લાદેશની અંદર પહેલી એવી વ્યક્તિ હશે જેને આ પ્રકારની બીમારી થઈ હશે

તમે જણાવી દે કે જ્યારે પણ સુવાની છ વર્ષની હતી ત્યારથી તે માતાનું મૃત્યુ થયું હતું. પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે હાથથી ચારથી પાંચ વર્ષ પહેલા સુહાની ના મોઢા ઉપર એક મસા આવવાની શરૂઆત થઈ હતી અને દીકરીની બીમારી જોઈને પિતાએ તેને ધ્યાનમાં રાખીને ગ્રામીણ ઉપચારમાં ભરતી કરી હતી અને ઘણા સમય સુધી આ બીમારીની દીકરી ઉપર પણ પ્રકારની અસર થઈ નહોતી

પરંતુ જ્યારે દીકરી એક વર્ષ બાદ દીકરીના મોઢા ઉપર અલગ અલગ પ્રકારના મસા ખૂબ જ વધારે ઝડપથી વધવા લાગ્યા હતા અને ધીરે ધીરે દીકરીના ચહેરા અને શરીરના બીજા ભાગ પણ મસ્ત આવવા લાગ્યા હતા તેમાં દીકરી ની બીમારીના કારણે ગામના લોકો પણ ખૂબ વધારે ચિંતામાં પડી ગયા હતા.

દીકરીને આ પ્રકારની બીમારી એટલી બધી ભયાનક ગામના લોકોએ દીકરી અને તેના પિતાને ગામ બારા કરી નાખ્યા હતા અને ન કહેવાના વેણ વચનો કીધા હતા.

કેવી રીતે દીકરી ના ચહેરા ઉપર મસા વધતા ગયા હતા તેમ તેમ મસા ની અંદર ઝાડના મૂળ અને ડાળીઓની ઝલક દેખાવા લાગી હતી અને દીકરીના પિતા હાલમાં દિવસ રાતે કરીને મહેનત કરીને દીકરીની બીમારીના પૈસા ભેગા કરે છે.

અત્યારે આ દીકરીનો ઈલાજ ચાલુ છે આના બીમારી વિશે વધુ કોઈ પણ જાણકારી જોઇતી હોય તો બીમારીનું નામ google કરી શકો છો અને ત્યાં વિગતવાર બીમારી વિશે માહિતી મેળવી શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *