Stock Market : તગડા નફા માટે માર્કેટ ખુલતા જ આ 20 સ્ટોક પર રાખજો નજર..
Stock Market : ઝી બિઝનેસના ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામમાં સંશોધન ટીમના કુશલ અને વરુણે ઇન્ટ્રા-ડે અને લાંબા ગાળા માટે રોકાણકરનારાઓને સારા એવા સ્ટોકની પસંદગી આપે છે. રોકાણ માટે IPL પિક્સ પણ આપવામાં આવે છે. તેમનો ટાર્ગેટ, સ્ટોપલોસ અને અન્ય વિગતો પણ આપવામાં આવી છે.
Stock Market : શેર બજારમાં રોજ કોઈકની કિસ્મત ચમકે છે તો કોઈનું દેવાળું નીકળે છે. જોકે, લોંગ ટર્મ ઈન્વેસ્ટરને ઓવરઓલ નફો મળે છે. નિષ્ણાતો તો રોજના ટોપ સ્ટોક અંગે પણ જાણકારી આપતા હોય છે. વૈશ્વિક બજારમાંથી સ્થિર સંકેતો છે. અમેરિકન બજારો સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયા છે.
Stock Market : બુધવારે (27 માર્ચ) સ્થાનિક શેરબજારમાં તેની અસર જોવા મળશે. માસિક એક્સપાયરીનો પ્રભાવ પણ બજાર પર જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની માસિક એક્સપાયરી આજે બુધવારે પહેલીવાર થશે. ગિફ્ટ નિફ્ટી 22100 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 361 પોઈન્ટ ઘટીને 72,470 પર બંધ થયો હતો.
Stock Market : વૈશ્વિક પ્રવાહોને કારણે સ્થાનિક બજારમાં સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળશે. તે જ સમયે, સમાચારોના આધારે કેટલાક શેર્સમાં સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. આ સેન્ટિમેન્ટ્સ વચ્ચે વેપારીઓ અને રોકાણકારોને નફો કરવાની તક મળશે.
Stock Market : ઝી બિઝનેસના ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામમાં, રિસર્ચ ટીમના કુશલ અને વરુણે ઇન્ટ્રા-ડે અને લોંગ ટર્મ માટે પસંદગીની પિક્સ આપી છે. રોકાણ માટે IPL પિક્સ પણ આપવામાં આવે છે. તેમનો ટાર્ગેટ, સ્ટોપલોસ અને અન્ય વિગતો પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન
કુશલના શેરઃ
FTR
Wipro APR FTR – Sell – 470, sl – 492
OPTN
Axis Bank APR 1040 CE@37 – Buy – 50, sl – 30
Techno
Polycab APR FTR – Buy – 5175, sl – 5020
Funda
ICICI Prudential – Buy – 720
Duration – 1 year
Invest
Nippon Life India – Buy – 550
Duration – 1 year
News
Pidilite APR FTR – Buy – 3120, sl – 3000
Mychoice
Sanofi – Buy – 7900, sl – 7600
Apollo Tyre APR FTR – Buy – 492, SL – 465
Infosys APR FTR – Sell – 1460, sl – 1530
Best Pick
Nippon Life India – Buy – 550
Duration – 1 year
આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
વરુણના શેરઃ
Cash
Buy shyam Metaliks Target Rs 624 SL Rs 588
Futures
Sell CG Consumers Target Rs 263 SL RS 275
Options
Buy Cipla 1470 CE Target Rs 20 SL Rs 12
Tech
Buy EIL Target Rs 214 SL Rs 202
Funda
Buy Siemens Target Rs 5250 SL Rs 5050
IPL
Buy ABB India Target Rs 7000 Duration 6 Months
News
Buy NOCIL Target Rs 255 SL Rs 241
My choice
Buy Shriram Finance Target Rs 2450 SL Rs 2360
Buy CDSL Target Rs 1780 SL Rs 1650
Sell Tata Steel Target Rs 148 SL Rs 154
Best Pick
Buy ABB India Target Rs 7000 Duration 6 Months
more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય