STOCK MARKET : શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 73300 ની ઉપર અને નિફ્ટી 22300 ની ઉપર ખુલ્યો.

STOCK MARKET : શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 73300 ની ઉપર અને નિફ્ટી 22300 ની ઉપર ખુલ્યો.

STOCK MARKET : BSE સેન્સેક્સ 351 પોઈન્ટના ઉછાળા સાથે 73338 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, એનએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 એ દિવસના ટ્રેડિંગની શરૂઆત 118 પોઈન્ટના વધારા સાથે 22319 પર કરી હતી.મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે, શેર બજારે આજે મજબૂત શરૂઆત કરી છે.

STOCK MARKET : BSE સેન્સેક્સ 351 પોઈન્ટના ઉછાળા સાથે 73338 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, એનએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 એ દિવસના ટ્રેડિંગની શરૂઆત 118 પોઈન્ટના વધારા સાથે 22319 પર કરી હતી.

STOCK MARKET
STOCK MARKET

STOCK MARKET : આજે એટલે કે ગુરુવારે ભારતીય શેરબજાર લાભ સાથે ખુલવાની ધારણા છે. કારણ કે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની અપેક્ષા મજબૂત થયા બાદ એશિયન બજારોમાં જોરદાર કારોબાર થયો હતો, જ્યારે યુએસ બજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું હતું.

આ પણ વાંચો  : Astro Tips : જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે

ગિફ્ટ નિફ્ટીએ આ સંકેતો આપ્યા હતા

GIFT નિફ્ટી 22,385ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં લગભગ 100 પોઈન્ટ ઉપર છે, જે ભારતીય શેરબજારના સૂચકાંકો માટે સારી શરૂઆતનો સંકેત આપે છે.

STOCK MARKET
STOCK MARKET

વોલ સ્ટ્રીટની સ્થિતિ :

યુએસ શેરબજારના ત્રણેય મુખ્ય સૂચકાંકો વિક્રમી સ્તરે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 349.89 પોઈન્ટ અથવા 0.88 ટકા વધીને 39,908.00 પર, જ્યારે S&P 500 61.47 પોઈન્ટ અથવા 1.17 ટકા વધીને 5,308.15 પર પહોંચી ગયો. Nasdaq Composite 231.21 પોઈન્ટ અથવા 1.40% વધીને 16,742.39 પર બંધ થયો, જે તેનો બીજો રેકોર્ડ છે.

STOCK MARKET
STOCK MARKET

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *