STOCK MARKET : હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવ.

STOCK MARKET : હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવ.

STOCK MARKET : કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.

STOCK MARKET : સ્મોલકેપ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોકે ધમાલ મચાવી છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવારે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવાર 24 એપ્રિલે 5 ટકાની તેજી સાથે 2000ને પાર પહોંચી ગયો છે. કંપનીના શેરનો આ રેકોર્ડ હાઈ છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોક છેલ્લા ચાર વર્ષમાં 8 રૂપિયાથી વધી 2000 રૂપિયાને પાર પહોંચ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 312.70 રૂપિયા છે.

STOCK MARKET
STOCK MARKET

8 રૂપિયાથી 2000 રૂપિયાને પાર પહોંચ્યો કંપનીનો શેર

STOCK MARKET : કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)ના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીનો શેર 18 જૂન 2020ના 8 રૂપિયા પર હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર ના 2008.85 રૂપિયા પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : Success Story : અભ્યાસ માટે માતાએ ગીરવે મૂક્યા દાગીના, પિતાએ શાકભાજી વેચી; પુત્રીએ ક્રેક કરી UPSC..

કંપનીના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં ઈન્વેસ્ટરોને 24821 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. કંપનીએ છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટરોને 2 વખત બોનસ શેર પણ આપ્યા છે. કંપનીએ જાન્યુઆરી 2023માં  1:1  ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીએ ફેબ્રુઆરી 2024માં  1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યો છે.

STOCK MARKET
STOCK MARKET

એક વર્ષમાં કંપનીના શેરમાં 525% ટકાથી વધુની તેજી

STOCK MARKET : કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)ના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 525 ટકાથી વધુની તેજી આવી છે. સોલર કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2023ના 320.53 રૂપિયા પર હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર  2008.85 રૂપિયા પર પહોંચી ગયો છે.

તો છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 270 ટકાની તેજી આવી છે. રંપનીનો શેર  542.57 રૂપિયા પર હતો, જે બે હજારને પાર પહોંચી ગયો છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં એક મહિનામાં 35 ટકાની તેજી જોવા મળી છે.

STOCK MARKET
STOCK MARKET

more article : Agola Village : ગુજરાતનું એવું ગામ જે ચૈત્ર સુદ પૂનમના દિવસે થઈ જાય છે ખાલી, શ્રાપ બાદ શરૂ થઈ પરંપરા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *