STOCK MARKET : એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર, જાણો Sharekhanનો ફંડામેન્ટલ પિક..

STOCK MARKET : એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર, જાણો Sharekhanનો ફંડામેન્ટલ પિક..

STOCK MARKET : બ્રોકરેજ ફર્મ શેરખાને એવા 5 ક્વોલિટી શેરોમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોકમાં એક વર્ષમાં 43 ટકા સુધીનું શાનદાર રિટર્ન મળી શકે છે. જાણો આ 5 સ્ટોક વિશે…

STOCK MARKET : સ્ટોક માર્કેટમાં ઉતાર ચડાવ વચ્ચે ઘરેલુ બજારમાં રિઝલ્ટની સીઝન છે. પરિણામોની સાથે સાથે કોર્પોરેટ અપડેટના દમ પર બજારમાં અનેક શેર લોંગ ટર્મ માટે આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ શેરખાને એવા 5 ક્વોલિટી શેરોમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોકમાં એક વર્ષમાં 43 ટકા સુધીનું શાનદાર રિટર્ન મળી શકે છે. જાણો આ 5 સ્ટોક વિશે…

STOCK MARKET
STOCK MARKET

Mahindra Logistics
Mahindra Logistics સ્ટોક પર શેરખાની ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 520 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે.  શેરનો ભાવ 467 પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 11 ટકા રિટર્ન મળી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather : ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઉંચકાશે, આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશેઃ હવામાન વિભાગની આગાહી

Landmark Cars
Landmark Cars સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 939 રૂપિયા પ્રતિ શેર આપ્યો શેરનો ભાવ 789 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 20 ટકા રિટર્ન મળી શકે છે.

HDFC Bank
HDFC Bank સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપેલી છે. ટાર્ગેટ 1900 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે.શેરનો ભાવ 1512 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આઘળ 26 ટકા રિટર્ન મળી શકે છે.

STOCK MARKET
STOCK MARKET

NOCIL 
NOCIL સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 320 રૂપિયા પ્રતિ શેર આપ્યો ચે.  રોજ શેરનો ભાવ 276 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આઘળ 16 ટકા રિટર્ન મળી શકે છે.

Affle India
Affle India ના સ્ટોક પર શેરખાને ખરીદી કરવાની સલાહ આપેલી છે. ટાર્ગેટ 1535 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. રોજ શેરનો ભાવ 1076 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 43 ટકા રિટર્ન મળી શકે છે.

STOCK MARKET
STOCK MARKET

more article : HEALTH TIPS : ગમે તેટલા ધમપછાડા કરવા છતાં નથી ઉતરતું વજન? સૂતા પહેલા કરો આ કામ, વગર મહેનતે પાતળા થઈ જશો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *