Stock market : ₹1 વાળો શેર બન્યો રોકેટ, સતત 4 દિવસથી ચાલી રહી છે અપર સર્કિટ, આ જાહેરાતથી શેર ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર

Stock market : ₹1 વાળો શેર બન્યો રોકેટ, સતત 4 દિવસથી ચાલી રહી છે અપર સર્કિટ, આ જાહેરાતથી શેર ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર

Stock market : વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસેઝનો શેર (Visagar Financial Services Ltd Stock) દલીલ સ્ટ્રીટ પર સતત અપર સર્કિટને હિટ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ સત્રથી આ શેર ઉપરી સર્કિટ પર છે. 1 રૂપિયાથી નીચેનો આ પેની સ્ટોક આજે તેજીની સાથે ખુલ્યો અને બીએસઈ પર 5 ટકાની તેજીની સાથે 1.01ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો. દલાલ સ્ટ્રીટ બુલ્સ આ પૈની સ્ટોકને લઈને વધુ એક્ટિવ છે.

Stock market
Stock market

શેરમાં તેજીનું કારણ

સ્મોલ કેપ કંપનીના પ્રમોટરોએ ભારતીય શેર બજાર એક્સચેન્જોને જાણ કરી કે તેના પ્રમોટર ઓપન માર્કેટથી કંપનીમાં પોતાની ભાગીદારી 2 ટકાથી વધારી 10 ટકા કરવા જઈ રહ્યાં છે. કંપનીના એક્સચેન્જ કમ્યુનિકેશનમાં પ્રમોટરનું નામ સાગર પોર્ટફોલિયો સર્વિસ લિમિટેડ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો  : Salangpur : હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ બતાવતા સાળંગપુરમાં મોટો વિવાદ, મોરારી બાપુએ કહ્યું કે મે પહેલા કીધુ તુ…

Stock market
Stock market

વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસના શેરની પ્રાઇઝ હિસ્ટ્રી

આ સર્કિટ ટૂ સર્કિટ છેલ્લા 6 સેશનથી સર્કિટ મારી રહ્યો છે. છેલ્લા ત્રણ સેશન્સમાં વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસેઝના શેરની કિંમતમાં ઉપરી સર્કિટ લાગી છે. આ ત્રણેય સેશન પહેલા 1 રૂપિયાથી નીચેના પેની સ્ટોકમાં નિચલી સર્કિટ લાગી, પરંતુ 24 ઓગસ્ટ 2023ના તેમાં અપર સર્કિટ લાગી હતી. તેથી છેલ્લા છ સત્રોમાંથી 1 રૂપિયાથી નીચેના આ પેની સ્ટોકે ચાર સીધા સત્રમાં અપર સર્કિટ, જ્યારે બે સત્રમાં લોવર સર્કિટ મારી હતી

more article  : Stock market : આ રેલ્વે સ્ટોક બન્યો રોકેટ,એક વર્ષમાં 345 ટકાનો ઉછાળો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *