સોમનાથ મંદિરમાં પ્રખ્યાત શાયરને થયો હતો મહાદેવનો ચમત્કાર, આ પછી કહી હતી આવી વાત.
સમગ્ર વિશ્વમાં એક જમાનામાં કોઈની શૈક્ષણિક યોગ્યતા અને તેની ક્ષમતાની જાણકારી તેને મેળવેલી ડિગ્રીઓથી મળતી હતી પરંતુ આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા ભારતીય ઉપખંડમાં કોઈના શૈક્ષણિક સ્તરની પરખ એ વાત પરથી થતી હતી કે તેને ગુલીસ્તા અને બૉસતા પુસ્તક વાંચ્યા છે કે નહિ.
આ બંને પુસ્તક કોઈ ડિગ્રીથી કમ ન હતા અને મહત્વના અનેક લોકોની જીવનકથા એવો ઉલ્લેખ ગર્વભેર જોવા મળે છે.કે તેમને પુખ્ત વયના થતા સુધીમાં આ બંને પુસ્તક વાંચી લીધા હતા કોઈક તો એવું પણ જણાવતું હજુ કે તેને આ પુસ્તક કંઠસ્થ છે.
જયારે તે સોમનાથ પહોંચ્યા ત્યારે તેમને જોયું તો હજારો લોકો એક મૂર્તિની પૂજા અર્ચના કરવા દૂર દૂરથી આવ રહ્યા હતા ત્યારે તેમને નવાઈ લાગી કે જીવતા લોકો એક નિર્જીવ મૂર્તિની પૂજા શા માટે કરે છે.
એ જાણવા માટે તેમને એક મહારાજ સાથે દોસ્તી કરી અને તેને પૂછ્યું તો તેને એ વાત મંદિરના પૂજારીઓને જણાવી દીધી હતી બધાએ તેમને ઘેરી લીધા તે સમયે અજાકતા સમજીને તેમના સરદારને જણાવ્યું હતું કે તે પોતે મૂર્તિને મોહિત છે.
પરંતુ ત્યાં નવા હોવાથી તેનું રહસ્ય જાણતો નથી તેથી સચ્ચાઈ જાણવા ઈચ્છા ધરાવું છું જેથી તેનું મહત્વ સમજી પૂજા કરી શકું,એ વાતથી બધાને સારું લાગ્યું અને તેમને ત્યાં રાત રોકવા જગ્યા આપી સવારે બધા મંદિરમાં આવીને કોઈ દુવા ત્યારે મૂર્તિ હાથ ઉઠાવીને ત્યારે દરેક લોકો જય જયના નારા બોલવા લાગતા હતા ત્યારે બધા જતા રહ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હવે તો કોઈ શંકા નથી ને.