એક વેપારીએ સિદ્ધિવિનાયક ગણપતિ ના મંદિર માં, કર્યું 14 કરોડ ના સોના નું દાન

0
474

મિત્રો તમને જ્નાવીયે કે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ નેર આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે એક ખાસ માહિતી, મિત્રો સામે આવી છે, મિત્રો મુંબઈ નું સિદ્ધિવિનાયક મંદિર થી કોણ પરિચિત નથી, તમને જણાવીએ કે તે આજે કે તે મહારાષ્ટ્રમાં આસ્થા અને ભક્તિ માટે સમર્પણ અને દાનનું એક અદભૂત ઉદાહરણ જોવા મળ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે મુંબઈમાં આવેલ લોકપ્રિય મંદિર સિદ્ધિવિનાયક ગણપતિને એક શ્રદ્ધાળુએ 35 કિલો સોનું દાનમાં આપ્યું છે.મિત્રો તે ખુબ વધારે સોનું કહેવાય, તમને જણાવીએ કે તે આજે કે તે આ સોનાની કિંમત બજાર ભાવ પ્રમાણે 14 કરોડ રુપિયા આસપાસ છે. સિદ્ધિવિનાયક મંદિર દેશ-દુનિયામાં લોકપ્રિય છે.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે સિદ્ધિવિનાયક મંદિર માં ખુબ વધારે લોકો દાન આપતા હોઈ છે, તે લોકો ની આસ્થા સાથે જોડાયેલું મંદિર છે, વધુ માં જાણકારી મુજબ દિલ્હીમાં રહેતા શ્રદ્ધાળુએ એક સપ્તાહ પહેલા મંદિરમાં આ સોનું દાન આપ્યું હતું.મિત્રો તે વ્યક્તિ હશે ખુબ ધનવાન કે તે મંદિર સાથે જોડાયેલા લોકોએ કહ્યું સિદ્ધિવિનાયક મંદિરને દર વર્ષે કરોડો રુપિયાનું દાન આવે છે.મિત્રો આ મંદિર માં દરેક મોટા મોટા નેતા અને સેલીબ્રીટી લોકો આહિયા દર્શન કરવા માટે આવે છે, આ મુંબઈના સૌથી અમીર મંદિરો પૈકી એક છે.

તમને જણાવીએ કે તે આજે કે તે આ શ્રદ્ધાળુ દ્વારા દાનમાં મળેલા 35 કિલો સોનામાંથી મંદિરના દરવાજા અને ગર્ભ ગૃહની અંદરની છત બનાવવા માટે કરવામાં આવશે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ જોકે મંદિર દ્વારા દાન આપનાર આ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here