Shri kastabhanjandev Dada : શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ચોકલેટના દિવ્ય શણગાર એવમ્ ચોકલેટનો અન્નકૂટ

Shri kastabhanjandev Dada : શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ચોકલેટના દિવ્ય શણગાર એવમ્ ચોકલેટનો અન્નકૂટ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણમાસના પવિત્ર શનિવારે તા.02-09-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવને ચોકલેટનો દિવ્ય શણગાર કરવામાં આવેલ

Shri kastabhanjandev Dada
Shri kastabhanjandev Dada

એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

આ પણ વાંચો : Modern Farming : 55 વર્ષના ખેડૂતે આધુનિક ખેતીની પદ્ધતિ અપનાવીને કરી શિંગોડાની ખેતી; આજે વાર્ષિક 12-13 લાખ કમાય છે…

Shri kastabhanjandev Dada
Shri kastabhanjandev Dada

તેમજ બપોરે 11:15 કલાકે દાદાને અનેકવિધ ચોકલેટનો અન્નકૂટ ધરવામાં આવેલ તથા અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

Shri kastabhanjandev Dada
Shri kastabhanjandev Dada

સાંજે 05:30 કલાકે શનિવાર નિમિત્તે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન તેમજ સાંજે 07:00 કલાકે ષોડશોપચાર આરતી કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

Shri kastabhanjandev Dada
Shri kastabhanjandev Dada

more article : Sri kashtabhanjandev : શ્રાવણ માસના પવિત્ર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને કુદરતી સૌંદર્યનો દિવ્ય શણગાર, લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *