shree krishna : ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો તમને પણ આવા ૧૦ સંકેત મળે છે તો તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, તમે ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે દરેક સપનાનો એક મતલબ હોય છે. સપના ભવિષ્યમાં થનારી સારી- ખરાબ ઘટના વિશે સંકેત આપે છે. તેમાં અમુક સપના ખુબ જ ખરાબ હોય છે, જેને જોઈને વ્યક્તિ ગભરાઈ જાય છે તો ઘણીવાર અમુક સપના ધનવાન થવાનાં સંકેત પણ આપે છે. તો ચાલો જાણી લઈએ સપનામાં દેખાતા તે શુભ સંકેતો વિશે, જે તમને હકિકતમાં અમીર બનાવી શકે છે.
સપનામાં પોપટ દેખાવો
સપનામાં પોપટ દેખાવો અમીર બનવાનાં સંકેત આપે છે. જો તમને સપનામાં પોપટ દેખાય છે તો તમને ધન લાભ થઈ શકે છે.
સપનામાં નોળિયો દેખાવો
સપનામાં નોળિયો દેખાવો શુભ સંકેત હોય છે. જો તમને સપનામાં નળિયો દેખાય છે તો સમજી લો કે તમે ખુબ જ જલ્દી અમીર બની શકો છો. શાસ્ત્ર પ્રમાણે સપનામાં નોળિયો દેખાવાથી સોના અને હીરાના આભુષણ મળવા તરફનો સંકેત હોય છે.
સપનામાં મધમાખી દેખાવી
જો તમે તમારા સપનામાં મધમાખીને જુઓ છો તો તે શુભ સંકેત છે. તેનો મતલબ હોય છે કે તમને કોઈ જગ્યાએથી ધન પ્રાપ્ત થવાનું છે.
સપનામાં કીડી દેખાવી
સપનામાં સફેદ કીડી દેખાવી શુભ સંકેત હોય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ કીડી દેખાવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે અને તમે અમીર બની શકો છો.
સપનામાં ઝાડ પર ચડવું
સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં પોતાને ઝાડ પર ચડતા જોવું સારું માનવામાં આવે છે. જો તમે સપનામાં પોતાને ઝાડ પર ચડતા જુઓ છો તો તમને ધન પ્રાપ્ત થઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબુત બની શકે છે.
સપનામાં પહાડ પર ચડવું
સપનામાં પહાડ પર ચડવું શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે સપનામાં પોતાને પહાડ પર ચડતા જુઓ છો તો તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે.
આ પણ વાંચો : IAS : નાપાસ થતાં નિરાશ થયા, જે બાદ બે વખત પાસ કરી UPSCની એક્ઝામ, પહેલા IPS અને પછી બન્યા IAS ઑફિસર
સપનામાં ફળોથી ભરેલું ઝાડ
શાસ્ત્ર અનુસાર સપનામાં ફળોથી ભરેલું ઝાડ દેખાવું ખુબ જ શુભ સંકેત હોય છે. સપનામાં ફળોથી ભરેલું ઝાડ ધન અને સમૃદ્ધિનો સંકેત આપે છે.
સપનામાં મરેલું પક્ષી દેખાવું
સપનામાં મરેલું પક્ષી દેખાવું શુભ માનવામાં આવે છે. તે એ વાતનો સંકેત આપે છે કે તમને અચાનકથી ધન લાભ થઈ શકે છે અને જીવનમાં સફળતા મળી શકે છે. આ સપના અનુસાર તમે ખુબ જ જલ્દી ધનવાન બની શકો છો.
સપનામાં દુધ દેખાવું
શાસ્ત્ર અનુસાર સપનામાં દુધ પીતા દેખાવું શુભ સંકેત હોય છે. જો તમે સપનામાં પોતાને દુધ પીતા જોઈ રહ્યા છો તો તમારૂ સુતેલું નસીબ ચમકી શકે છે. આ સિવાય તમને જીવનમાં સફળતા મળવાની છે.
સપનામાં વીંછી દેખાવો
જો તમને પોતાનાં સપનામાં વીંછી દેખાય છે તો તે શુભ સંકેત તરફ ઈશારો કરે છે. તેનો મતલબ હોય છે કે તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
more article : shree Krishna : શરીરમાંથી જીવ નીકળતા સમયે કેટલો દુખાવો થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ સમયે ડરશો નહિ તો દુખાવો નહિ થાય