shree krishna એ કહ્યું છે કે દરરોજ રાતે સુતા પહેલા આ બે શબ્દો બોલવાથી ગરીબીનો નાશ થાય છે અને ઘરમાં પાણીની જેમ પૈસા આવે છે…

shree krishna એ કહ્યું છે કે દરરોજ રાતે સુતા પહેલા આ બે શબ્દો બોલવાથી ગરીબીનો નાશ થાય છે અને ઘરમાં પાણીની જેમ પૈસા આવે છે…

સૃષ્ટિમાં અમુક એવી વસ્તુઓ હોય છે, જેના માટે કોઈ ઉપાય કરવાની જરૂર નથી હોતી. માનવજીવન ઈશ્વર દ્વારા આપવામાં આવેલ છે અને ઈશ્વરની કૃપાથી વ્યક્તિનાં જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. વળી ક્યારેક-ક્યારેક આપણને આપણા જીવનમાં અમુક દિવ્ય શક્તિઓનો આભાસ થાય છે, જે આપણને આપણા લક્ષ્ય તથા આપણી કામના પુરી કરવામાં આપણી મદદ કરે છે.

આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જે માત્ર ઘરમાં હોવાથી જ દરેક વ્યક્તિની મનોકામનાઓ પુરી થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાચા મન અને શ્રદ્ધાથી કરેલું દરેક કાર્ય પુરું થાય છે. ભલે મોડેથી પુરું થાય છે પરંતુ થાય છે જરૂર.

આજે અમે તમને એવા જ બે શબ્દો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સુતા પહેલા બોલવામાં આવે તો તમારું નસીબ ચમકી જશે. સાથે જ ઘરમાં પૈસાની તંગી સમાપ્ત થઈ જશે અને આખું વર્ષ પાણીની જેમ પૈસા આવવા લાગશે. હિન્દુ ધર્મમાં વૈદિક મંત્રનું વિશેષ મહત્વ છે અને કહેવાય છે કે મંત્રોનાં ઉચ્ચારણમાં ખુબ જ મોટી શક્તિ હોય છે.

મંત્રનો જાપ કરવાથી મનુષ્યને ના માત્ર મનની શાંતિ મળે છે પરંતુ ઘણી બધી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. આજકાલનાં આધુનિક જીવનમાં મનુષ્યની પાસે સારી રીતે સુવાનો પણ સમય હોતો નથી. જો સમય મળી જાય તો સારી ઉંઘ નથી આવતી.

shree krishna
shree krishna

તેવામાં રાત્રે સુતા પહેલા જો અમુક મંત્રનો જાપ કરવામાં આવે તો તેનાથી ઘણા બધા લાભ થાય છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. કહેવામાં આવે છે કે shree krishna શબ્દ પોતે જ એક મંત્ર છે. શાસ્ત્ર અનુસાર શ્રીકૃષ્ણનાં નામનો મંત્ર દ્વારા જાપ કરવાથી વ્યક્તિનાં બધા જ કષ્ટો દુર થઈ જાય છે.

કહેવામાં આવે છે કે આ એક નામમાં જ સંપુર્ણ બ્રહ્માંડ સમાયું છે અને આ મંત્રનો દરરોજ ૧૦૮ વાર જાપ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પુરી થઈ જાય છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને શ્રી વિષ્ણુનાં આઠમાં અવતાર માનવામાં આવે છે. એટલા માટે તેમના નામના સ્મરણ માત્રથી જ લોકોનાં દુઃખોનું નિવારણ થઈ જાય છે.

આ પણ વાંચો : Surat નવી સિવિલ હોસ્પિટલની વધુ એક સફળતા, માત્ર 1.5 મહિનાના બાળકને ફરીથી હસતું રમતું કર્યું…

વળી જે વ્યક્તિને ધન સંબંધિત પરેશાનીઓ છે. તો આ મંત્રનાં જાપથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થાય છે અને તમને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. મંત્ર આ પ્રકારે છે “ગોવલ્લભાય સ્વાહા”. માત્ર આ બે શબ્દનો મંત્ર તમને અપાર ધનની પ્રાપ્તિ કરાવી શકે છે. ધ્યાન રહે કે આ મંત્રનો જાપ કરતા સમયે તમારે ખોટા શબ્દનું ઉચ્ચારણ ના કરવું.

ઉચ્ચારણ કરતાં સમયે એકપણ અક્ષર ખોટો વાંચવાથી તમને લાભ નહીં મળે. આ મંત્રને તમે ક્યાંય પણ અને ગમે ત્યારે બોલી શકો છો. મંત્રને સિદ્ધ કરવા માટે તમારે ઓછામાં ઓછું સવા લાખ વાર તેનું ઉચ્ચારણ કરવું.

shree krishna
shree krishna

જો તમે રાત્રે સારી અને શાંતિની ઉંઘ લેવા માંગો છો તો તેના માટે સુતા પહેલા “હર હર મુકુન્દે” મંત્રનો જાપ અવશ્ય કરવો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની અંદર ઉત્પન્ન થઈ રહેલા બધા ડર દુર થઈ જાય છે અને મગજ શાંત થાય છે, જેનાથી સારી ઉંઘ આવે છે. જો કોઈ વ્યક્તિને આખો દિવસ મહેનત કરવા છતાં પણ રાત્રે ઉંઘ નથી આવતી કે અનિંદ્રાની સમસ્યા છે તો તેમણે શાબર મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી અનિદ્રાની સમસ્યા દુર થાય છે.

જો કોઈ વ્યક્તિ રાત્રે સુતા સમયે ખરાબ સપનામાં આવવાનાં કારણે વચ્ચે ઉઠી જાય છે તો તેમણે સુતા પહેલા “ૐ સા તા ના મા” મંત્રનો જાપ કરવો જોઈએ. આ એક આધ્યાત્મિક મંત્ર છે અને તેનો જાપ કરવાથી મગજની અંદરની નસો ને આરામ મળે છે. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા પણ કહેવાય છે અને માન્યતા છે કે તે પોતાના ભક્તોનાં તમામ વિઘ્નો દુર કરે છે અને જો તમે રાત્રે સુતા પહેલા “ૐ ગન ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરશો તો તમારી બધી જ સમસ્યાઓ દુર થઈ જશે અને તમને સારી ઉંઘ પણ આવશે.

more article : Shree Krishnaji : દેવકી અને યશોદા માતા સિવાય પણ શ્રી કૃષ્ણજીની અન્ય ૩ માતાઓ હતી, આ રહસ્ય નહિ જાણતા હોય તમે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *