કળિયુગના શ્રવણ કુમાર… સુરેન્દ્રનગરના ચંદ્રેશભાઇ પોતાના ખર્ચે દર વર્ષે વડીલોને યાત્રા કરાવીને મોટી સેવા કરી રહ્યા છે…
દુનિયામાં આજે એવા ઘણા સેવા ભાભી લોકો રહે છે જેમના જીવનમાં જરૂરિયાત મત લોકોની સેવા કરતા જ હોય છે આપણા ધર્મમાં દાન પુણ્ય સહિત ધાર્મિક સ્થળોની યાત્રાનું મહત્વ ઘણું રહેલું છે
તેથી જ ઘણા લોકો યાત્રાઓ કરતા જ રહે છે આ સાથે જ પરિવારોની પરિસ્થિતિ ગરીબ હોય છે એ લોકો જીવનમાં આ યાત્રાઓ નથી કરી શકતા મોટેભાગે બધા જ માતા પિતાએ એવું હોય છે કે તેમના બાળકો તેમની ઘડપણમાં સેવા કરશે પણ જ્યારે સેવાનો સમય આવે છે.
તો તેમનું અસલી રૂપ બતાવી દે છે આજે એક એવા કળિયુગના શ્રવણ કુમાર વિશે વાત કરવા જોઈએ જે માતા પિતા તેમની આર્થિક પરિસ્થિતિને લીધે યાત્રાના કરી શકતા હોય તેમને યાત્રા કરાવીને વડીલોના આશીર્વાદ લે છે સુરેન્દ્રનગરમાં રહેતા ચંદ્રેશભાઇ પટેલ જે વિનામૂલ્યા યાત્રાનું આયોજન કરી રહ્યા છે.
તેઓ એક સાથે ત્રણ બસોમાં વડીલોની યાત્રા કરાવે છે ચંદ્રેશભાઇ પટેલ સિવિલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટમાં કાર્યરત છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી કરી પરિવારને મદદ કરે છે.
તેઓએ તેમના સ્વર્ગસ્થ માતા પિતાની યાદમાં યાત્રાનું આયોજન કર્યું હતું આ દરમિયાન તેઓએ ચાલીસ વર્ષોનું આયોજન કર્યું હતું તેઓએ આ વર્ષોમાં 170 થી વધુ વૃદ્ધોને ઉજ્જૈન, ઓમકારેશ્વર, ડાકોર, વડતાલ, હરસિદ્ધિ, માતાની યાત્રા કરાવી હતી.
આજે બાળકો તેમના માતા પિતા સાથે સરખું વર્તન નથી કરતા અને તેમાં પણ ચંદ્રેશભાઇ વડીલોની સેવા કરીને આજના સવર્ણ જેવું કામ કરે છે.