Shiva Nadar 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા, અઝીમ પ્રેમજી બીજા ક્રમે

Shiva Nadar 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા, અઝીમ પ્રેમજી બીજા ક્રમે

દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીઝના ફાઉન્ડર અને ચેરમેન Shiva Nadar સૌથી મોટા દાનવીર બનીને ઉભર્યા છે. નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન શિવ નાદરે 2042 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે, જે આ પહેલાના નાણાકીય વર્ષના મુકાબલે 76 ટકા વધુ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 (EdelGive Hurun India Philanthropy List 2023)પ્રમાણે Shiva Nadar 2042 કરોડ રૂપિયાનું દાન આપી દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે. તેમણે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન દરરોજ એવરેજ 5.6 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. શિવ નાડર બાદ વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-2023માં કુલ 1774 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. જે નાણાકીય વર્ષ 2021-22ના મુકાબલે 267 ટકા વધુ છે.

Shiva Nadar
Shiva Nadar

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાન આપવાના મામલામાં ત્રીજા સ્થાન પર છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)ના માધ્યમથી 376 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. ઝીરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાનવીર બની ગયા છે. તે 12માં સ્થાન પર છે અને તેમણે 112 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે.

રોહિણી નીલેકણિ દાન કરનારા મહિલાઓમાં પ્રથમ સ્થાન પર છે અને તેમણે 170 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 પ્રમાણે તે 10માં સ્થાન છે.

આ પણ વાંચો : accident : વડોદરાના નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ચાર લોકોને સામાન્ય ઈજા….

રોહિણી નીલેકણિ સિવાય અન્ય દાનવીર મહિલાઓના નામ પર ધ્યાન આપવામાં આવે તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને બંને 40માં અને 41માં સ્થાન પર છે. કુલ દાનવીરોમાં 7 મહિલાઓ છે.

119 ઉદ્યોગપતિએ નાણાકીય વર્ષ 2022-23માં 5 કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમ દાનમાં આપી છે. આ બધાના દાનનો ટોટલ કરવામાં આવે તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. આ રકમ 2021-22ના મુકાબલે 59 ટકા વધુ છે. 2022-2023માં 14 ભારતીયોએ 100 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે, તે પહેલાના વર્ષમાં સંખ્યા માત્ર 6 રહી હતી.

Shiva Nadar
Shiva Nadar

જ્યારે 12 લોકોએ 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. 47એ 20 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીઝના ફાઉન્ડર અને ચેરમેન Shiv Nadar સૌથી મોટા દાનવીર બનીને ઉભર્યા છે. નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન Shiva Nadar 2042 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે, જે આ પહેલાના નાણાકીય વર્ષના મુકાબલે 76 ટકા વધુ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 (EdelGive Hurun India Philanthropy List 2023)પ્રમાણે Shiva Nadar 2042 કરોડ રૂપિયાનું દાન આપી દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે. તેમણે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન દરરોજ એવરેજ 5.6 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. શિવ નાડર બાદ વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-2023માં કુલ 1774 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. જે નાણાકીય વર્ષ 2021-22ના મુકાબલે 267 ટકા વધુ છે.

Shiva Nadar
Shiva Nadar

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાન આપવાના મામલામાં ત્રીજા સ્થાન પર છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)ના માધ્યમથી 376 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. ઝીરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાનવીર બની ગયા છે. તે 12માં સ્થાન પર છે અને તેમણે 112 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. રોહિણી નીલેકણિ દાન કરનારા મહિલાઓમાં પ્રથમ સ્થાન પર છે અને તેમણે 170 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 પ્રમાણે તે 10માં સ્થાન છે.

રોહિણી નીલેકણિ સિવાય અન્ય દાનવીર મહિલાઓના નામ પર ધ્યાન આપવામાં આવે તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને બંને 40માં અને 41માં સ્થાન પર છે. કુલ દાનવીરોમાં 7 મહિલાઓ છે.

119 ઉદ્યોગપતિએ નાણાકીય વર્ષ 2022-23માં 5 કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમ દાનમાં આપી છે. આ બધાના દાનનો ટોટલ કરવામાં આવે તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. આ રકમ 2021-22ના મુકાબલે 59 ટકા વધુ છે. 2022-2023માં 14 ભારતીયોએ 100 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે, તે પહેલાના વર્ષમાં સંખ્યા માત્ર 6 રહી હતી. જ્યારે 12 લોકોએ 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. 47એ 20 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

more article : દેશનો સૌથી મોટો દાનવીર કે જે પોતાની કમાણી માંથી દિવસના ૩ કરોડ રૂપિયા દાનમાં આપી દે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *