SHARE MARKET : ભારતીય શેરબજારની દમદાર શરૂઆત…સેન્સેક્સ 74 હજારને પાર તો નિફટી 94 પોઇન્ટ સાથે અપ

SHARE MARKET : ભારતીય શેરબજારની દમદાર શરૂઆત…સેન્સેક્સ 74 હજારને પાર તો નિફટી 94 પોઇન્ટ સાથે અપ

SHARE MARKET : આજે  વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતો બાદ ભારતીય બજારમાં સારી શરૂઆત થઈ અને સેન્સેક્સ-નિફ્ટીમાં બજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી.

SHARE MARKET
SHARE MARKET

 આ અઠવાડિયાની શરૂઆત સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં બજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 411.15 પોઈન્ટ ઉછળીને 74,141.31 પર પંહોચ્યું તો નિફ્ટી પણ 94.2 પોઈન્ટ વધીને 22,514.15 પર પંહોચ્યું હતું. આજે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે.

SHARE MARKET
SHARE MARKET

આ પણ વાંચો : અંકરાશિ : આયો રે શુભ દિન આયો રે ! આજે આ જન્મતારીખવાળા લોકો પર થશે રૂપિયાનો વરસાદ

 એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે.

SHARE MARKET
SHARE MARKET

more article  : IPO : આ કંપનીના IPOની ગ્રે માર્કેટમાં ધૂમ, શેરના લિસ્ટિંગ પર આપશે બમ્પર રિટર્ન…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *