શંખલપુરનું આવું મંદિર જ્યાં ટોડા બહુચર વસે છે, ત્યાં શ્રીફળ અને ચૂંદડી ચઢાવવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે…
આજે અમે તમને વર્ષો જૂનું મંદિર જ્યાં બહુચર માં બિરાજમાન છે તેના મંદિર વિશે વાત કરીશું.
આ મંદિર શંખલપુરમાં આવેલું છે અને ત્યાં સાક્ષાત બહુચરમાં બિરાજે છે અને આ મંદિર સાથે ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી છે. ભક્તો ખૂબ ભાવથી અહી માતા ના દર્શન કરવા આવે છે.
આ મંદિરની માન્યતા ખૂબ છે અહી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે આવીને પોતાની માનતા પૂરી પણ કરે છે. શંખલપુર માં બહુચરમાં હાજર હજુર છે અને ભક્તોને અવાર નવાર તેના પ્રચાઓ બતાવે છે. માં દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે અને મોટી સંખ્યામાં ભક્તો અહી માતાના આશીર્વાદ લેવા માટે આવે છે. શંખલપુરને એક શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે.
અહી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે આવે છે અને તેના દુ:ખ કે તકલીફો દૂર કરવા બહુચરમાં ને વિનંતી કરે છે. માતા દરેક ભક્તની વિનંતી સ્વીકારે છે અને તેણી મનોકામના પૂર્ણ કરે છે. ભક્તની મનોકામના પૂર્ણ થતાં તે માતાના દર્શન કરવા જાય છે અને શ્રીફળ તેમજ ચુંદડી ચડાવે છે. બહુચર માં પણ દરેક ભક્તને તેના બાળકો માની તેણી મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિર ખૂબ જ વિખ્યાત છે અહી ભક્તો દેશ વિદેશથી દર્શન કરવા માટે આવે છે. વર્ષો જૂના આ મંદિરનું ખૂબ મહત્વ છે ઘણા વર્ષો પહેલા બહુચર માં એ આ જગ્યાએ તેમના ભક્તને સાક્ષાત પરચો આપ્યો હતો. ત્યાર પછી અહી ભવ્ય મંદિર બંધાયું જે લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું.