SBI : તમારુ પણ SBI બેંક મા ખાતું છે.તો ધ્યાન આપો આ રીતે તમને મળશે 24,000 રૂપિયા, આ પ્રમાણે લાભ મેળવો
હાલમાં જ state bank of india દ્વારા દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. હવેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોને દરેક સરકારી યોજનાઓનો લાભ સીધો તેમના ખાતામાં જ આપી દેવામાં આવશે.
એટલે કે સરકાર ની વિવિધ નવી નવી યોજનાઓ થકી લોકો પૈસા કમાઈ શકે કને તેમના ખાતા મા પૈસા આવી શકે છે.અહીંયા એ ઉલ્લેખનીય છેકે જો તમે પણ SBI બેંક નાં ખાતા ધારક છો તો તમને પણ આ અપડેટ આપવી ખુબજ જરૂરી છે.કારણ કે SBI na ખાતા ધારકો ને આ યોજનાઓ જાણકારી ખુબજ ઓછી હોઈ છે જેનાથી તેઓ આ યોજના નો લાભ મેળવી નથી શકતા. તેથી જ આજે અમે એના વિશે વિગતવાર માહિતી આપવામાં છીએ.
યોજના નું નામ SBI બેંક ખાતા ધારક ને મળશે 24,000 રૂપિયા
સહાય 24,000 રૂપિયા
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી SBI બેંક નાં ખાતા ધારકો
ઉદ્દેશ SBI ખાતા ધારકો ને ફિક્સ માં પૈસા મૂકી ને વધુ વ્યાજ કમાઈ શકે
અરજી નો પ્રકાર ઓનલાઈન
ઓફ્લાઈન
સંપર્ક SBI બેંક
SBI Bank New Updates In Gujarati
Sbi ના ખાતાધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે. Sbi ની આ નવી યોજના દ્વારા તેઓના ખાતાધારકો ખૂબ જ સરળ રીતે અને સારા એવા પૈસા કમાઈ શકે છે. Sbi ના ખાતાધારકોને એ તો જાણ કરી હશે જ કેતમે પૈસા નું વ્યાજ 5% થી 6.5% સુધી આપવામાં આવે છે.અને વધુ માં વરિષ્ઠ નાગરિકો માટે 60 વર્ષ ની અવધિ માં પૈસા મૂકવા થી તેના પર 5.5% થી 7.5% સુધી નું વ્યાજ બેંક તરફ થી આપવામાં આવે છે.
હવે અહીંયા વર્તમાન સમય માં SBI ની “SBI Annuity Deposit Scheme” દ્વારા તેના ખાતા ધારકો ખુબજ સારા એવા પૈસા કમાઈ રહ્યા છે.અહીંયા આ યોજના એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે SBI નાં કરોડ ગ્રાહકો આ યોજના માં રોકાણ કરી ને સારા એવા પૈસા કમાઈ રહ્યા છે.એટલે કે જો તમે આ યોજના માં તમારા પૈસા રોકો છો તો તમે પણ સારું લાભ મેળવી શકશો.
SBI Annuity Deposit Scheme માં કઈ રીતે લાભ મળે છે
અહીંયા તમને અમે જણાવી દઈએ છીએ કે આ યોજના માં લાભ મેળવવા માટે તમે આ યોજના માં 3 વર્ષ થી લઇ ને 10 વર્ષ સુધી તમારા પૈસા રોકી ને કમાણી કરી શકો છો. એટલે કે આ યોજના માં તમે તમારા પૈસા ની 30 મહિના,60 મહિના,84 મહિના અને 120 મહિના માટે રોકાણ કરી ને પૈસા કમાઈ શકો છો.એટલે કે આ રોકાણ કર્યા બાદ આપને દર મહિને વ્યાજ ઉપરાંત 1000 રૂપિયા આપના બંધ ખાતા મા જમાં કરી દેવામાં આવશે.
સમજવા માટે એક ઉદાહરણ તરીકે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મા 20લાખ રૂપિયા ફિક્સ માં મૂકો છો. હવે બેંક તરફ થી તમને 24 હજાર રૂપિયા જેવું દર મહિને વ્યાજ આપવામાં આવશે.એટલે આ યોજના માં બીજી યોજના કરતા વધુ ફાયદો છે.આ યોજના ની વધુ માહિતી માટે તમે તમારી SBI બેંક ની મુલાકાત લઈ શકો છો.
SBI Annuity Deposit Scheme Benefits
જો તમે SBI બેંક મા આ યોજના હેઠળ તમારા નાણાં નું રોકાણ કરો છો તો તમને અન્ય લાભો પણ આપવામાં આવશે.જે નીચે મુજબ નાં હોઈ છે.
આ યોજના દરેક સીબીઆઇ બેંક મા લાગુ કરવામાં આવેલ છે.
આ યોજના માં જો તમારું બેંક નું ખાતું સેવિંગ હસે તો પણ સારું વ્યાજ આપવામાં આવશે.
આ યોજના હેઠળ તમારે 30,60,84 અથવા 120 મહિના માટે નાણાં રોકી શકાય છે.
આ યોજના માં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા નું રોકાણ કરી ને લાભ મેળવી શકો છો.
15 લાખ રૂપિયા સુધી નું પણ રોકાણ આ યોજના માં તમે કરી શકો છો.વધું રકમ જમા કારસો વધુ લાભ આપવામાં આવશે.
જે મહિના થી તમે તમારા નાણાં રોકો છો તે મહિના થી જ તમને લાભ આપી દેવામાં આવશે.
જો કોઈપણ સંજોગો માં ખાતા ધારક નાં હોઈ તો તેમના નોમીની ને આ રકમ આપવામાં આવે છે.
more article : SBI Scheme : SBI ખાતાખારકો માટે બંપર ઓફર, 5,000 રૂપિયા દર મહિને જમા કરો અને મેળવો 3,54,957 રૂપિયા