સયાજીરાવ ગાયકવાડના વંશજ આજે બરોડામા જીવે છે આવું આલીશાન જીવન,જોવો તસવીરો..

સયાજીરાવ ગાયકવાડના વંશજ આજે બરોડામા જીવે છે આવું આલીશાન જીવન,જોવો તસવીરો..

વર્ષો પહેલા દેશમાં રાજાઓનું શાસન હતું અને આજે પણ આવા અનેક રાજાઓના વંશજો આપણે જોઈએ છીએ. 18મી સદીમાં, જ્યારે બાજીરાવ પેશવાના સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા, ત્યારે બરોડાના વડા પિલાજી રાવે ગાયકવાડનું બાંધકામ કરાવ્યું હતું.

તેઓ ગાયકવાડના સ્થાપક ગણાય છે અને ત્યારથી તેમણે બરોડામાં પણ વિકાસ કાર્યો કર્યા હતા. 1857માં સયાજી રાવે સંપૂર્ણ શિક્ષણ ફરજિયાત કર્યું. રાજ્યો અને આવી બીજી ઘણી સિસ્ટમો.

એ જ રીતે તેઓએ કાપડ ઉદ્યોગો સ્થાપ્યા અને તેથી એપ્રેન્ટિસશીપ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી. એ જ રીતે, સમરજિતસિંહ ગાયકવાડ હાલમાં બરોડાના રાજા છે અને તેઓ આજે પણ એ જ રીતે પોતાનું જીવન જીવે છે.

તેમનો જન્મ 25 એપ્રિલ 1967ના રોજ રણજીત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેને ત્યાં થયો હતો. તેણે દેહરાદૂનની એક શાળામાં અભ્યાસ કર્યો અને શાળાની ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ ટીમોની કેપ્ટનશીપ કરી.

2012 માં તેમના પિતાના મૃત્યુ પછી લક્ષ્મી વિલાસ પેલેસમાં 22 જૂન 2012ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો હતો. 2002 માં, તેમણે રાધિકારાજે સાથે લગ્ન કર્યા, જેઓ મૂળ વાંકાનેરના રાજવી પરિવારના હતા. તેમને બે દીકરીઓ છે.

આજે તેઓ લક્ષ્મી વિલાસ પેલેસમાં છે, આમ તેઓ આવા મહેલમાં જીવન વિતાવે છે અને તેમની પાસે લક્ષ્મી વિલાસ પેલેસ, મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ, બડા મહેલ અને 600 એકર જમીન છે અને આજે તેઓ તેમના પરિવાર સાથે શાંતિથી રહે છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના મહાન કાર્યો માનુ એક છે લક્ષ્મી વિલાસ પેલેસ.1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરકાર વાડ તરિકે ઓળખાતી એક ઇમારત ની રચના કરી. જેને પૂર્ણ થતા લગભગ 12 વર્ષ નો સમય લાગ્યો હતો તે આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ માન્ટ દ્વારા ઇન્ડો-સરસેનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

મહેલના નિર્માણમાં સ્થાનિક અને વિદેશી બંને સામગ્રી નો ઉપયોગ થયો છે તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ ને યુનેસ્કો દ્વારા વર્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તે લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખાયું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હુકુમ અનુસાર 1890 માં લક્ષ્મી વિલાસ પૅલેસ નું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ અને પ્રખ્યાત મેજર ચાર્લ્સ મંત ને પૅલેસ ના આર્કિટેક્ટ તરીકે જવાબદારી આપવામાં આવી હતી.

ઇન્ડો સૅરેનિક રિવાઈવલ આર્કિટેક્ચરલ ડિઝાઇન માં બાંધકામ કરવામાં આવ્યું સાથેજ 20મીં સદીએ પણ વીજળી અને લિફ્ટ ની સુવિધાઓ મહેલ માં હતી અને અંદાજે 180000 GBP એટલે કે બ્રિટિશ પાઉન્ડ ના ખર્ચે આજે આપણું આ સુંદર મહેલ આપણા સમક્ષ ઉભું છે.

આ રાજમહેલ ના બાંધકામ માં યુરોપિયન અને ફ્રેન્ચ આર્કિટેક્ચર ની ઝલક જોવા મળે છે તેમજ દેશ-વિદેશ ની કાલા-કૃતિઓ, સાથે રાજા રવિ વર્મા ના સુંદર ચિત્રો પણ મહેલ ની શોભા વધારે છે.

તેમજ આ મહેલ ના ભવ્ય કક્ષ દેશ વિદેશ ની સંસ્કૃતિ અને પરંપરા ના સંગમ થી બનેલા છે. મહેલ માં ગાયકવાડ સામ્રાજ્ય ની અમૂલ્ય તલવારો, ભાલા, ઢાલ, બંદુક, તોપ, રક્ષા કવચ અને મહારાજા નો આલીશાન સિંહાસન પણ છે.

1885 માં સયાજીરાવ એ વડોદરા માં માટે એક બીજી અદભુત રચના કરી હતી જેમા એક એવો ડેમ જે 20 મી સદી માં 10000 વસ્તી ધરાવતા વડોદરા શહેર ને પાણી પૂરું પાડવાનો હતો.

પરંતુ તેને એટલો મોટો બનાવામાં આયો કે તે 30000 લોકો ને પાણી પૂરું પડી શકે જેનું નામ છે આજવા સરોવર.1879 માં સયાજીરાવ દ્વારા વડોદરા ને એક બીજી અવનવી ભેટ આપવામાં આવી એ હતો.

સયાજીબાગ 113 એકર ની જગ્યા ધરાવતો આ બાગ જે આજે કમાટીબાગ તરીકે ઓળખાય છે.કેહવા માટે તો જેટલું કહીયે એ ઓછું પડે એટલા કામો સયાજીરાવે વડોદરા માટે કર્યા છે.તેમને વડોદરા ને વરસ માં બહુ અમૂલ્ય વારસો આપ્યો છે તેમ કહીયે તો પણ કઈ ખોટું નથી.

તેઓ એક રાજકુંવર હોવા છતા અવારનવાર દિલ્લી ના દરબારો માં હાજરી આપતા અને બ્રિટિશ સરકાર સાથે મૌખિક તથા લેખિક વિવાદો કરતા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજસેવા ના પણ ઘણા કાર્યો કર્યા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *