સૌરાષ્ટ્રના સંત શ્રી કાળુ બાપુ મોઢામાં કોળિયો પણ ન નાખનાર અને ધ્યાન અવસ્થામાં બેસનાર મહાન સંત ના જીવનની અમૂલ્ય વાતો જાણીએ
રજની પાવન તરફ ઈશ્વરનો ચરણોથી પવિત્ર થયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ભૂમિઓ સાધુ સંતોના આશીર્વાદથી પવિત્ર થયેલી છે. આ ભૂમિમાં અનેક સાધુ સંતોએ સનાતન ધર્મની આજે અને સદા કાર્ય કર્યા છે.
ત્યારે આજે આપણે એવા એક પરમ હિતકારી સંત વિશે જાણીશું, જેનાન ઘણા લોકો જાણવા વિશે ઇચ્છતા હોય છે. આજે આપણે પરમ પૂજ્ય સંત શ્રી કાળુ બાપુ ના જીવન વિશે જાણીશું, સૌરાષ્ટ્રની પવિત્રતા થરામાં અનેક સંતો નિવાસસ્થાન કર્યું છે.
સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત કરીને ધર્મનો પ્રચાર કરીને લોકો ભાગ ભજન ભક્તિ અને સત્સંગના બીજ રોપિયા છે. સૌરાષ્ટ્રનું એક એવું જ કામ એટલે બગદાણા હવે બગદાણા ના નામ આવતા ની સાથે જ પરમ પૂજ્ય બાપાસીતારામ યાદ આવી જાય પરંતુ,
તમને જણાવી દઈએ અને નવાઈ લાગશે, કે આ પવિત્ર ધરા માં શ્રી કાળુ બાપુ એ ઘણી તો ખાવીને અને જીઓનું કલ્યાણ કર્યું છે. પરમ પૂજ્ય શ્રી કાળુ બાપુનું ધામ એટલે ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતીયા આ ગામમાં બાપુનો આશ્રમ આવેલો છે.
અને એક પાવી ભક્તો બાપુના આશ્રમમાં દર્શનાર્થે આવે છે. અને અહીં યા બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે, જે રીતે જલારામ બાપા અને સતાધાર પરબ જેવો ધર્મમાં અન્નક્ષેત્ર ચાલુ છે.
એવી જ રીતે આધાર મામા અને વર્ષોની અન્નક્ષેત્ર ચાલુ છે. બાપુના ને શોધવામાં અહીંયા ધાર્મિક પ્રસંગોની સાથે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે. આ આશ્રમના સંતની ખાસ વાત એ છે, કે બાપુનું જીવન એકદમ સરળ અને ગુણ છે જે એક સાધુનું હોવું જોઈએ.
તેવો કોઈ પણ વસ્ત્ર નથી પરંતુ શરીર પર ઘનતા ના વસ્ત્રો અને હંમેશા નાના માટે માન રહે છે. અને તેઓ સંદેશ પોતાની રહે છે. લોકવાયક મુજબ કહેવાય છે, કે બાપુએ ઘણા વર્ષોથી અન્નદાન મોઢામાં નાખ્યો નથી.
તેઓ ભોજનમાં મોટેભાગે દૂધ પીવે છે બાપુ મોટાભાગે ધ્યાન અવસ્થામાં રહે છે. અન્ય ભાગ્યે જ દિવસમાં એકવાર પોતાની કોઠીરમાંથી બહાર આવે છે. સૌથી મહત્વની વાત એ છે, કે ભાગ કોઈ ભક્તને કાળો બાપુના દર્શન થાય છે.
એકવાર જો તમે હડમતીયા આશ્રમની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે, કે આ જગ્યા કેટલી શાંતિ વિશાળ છે. આ આશ્રમની દિવ્યતા અનુભવશો ત્યારે તમારી અંતર આત્મા પણ શુદ્ધ થઈ જશે.