Jalaram Bapa ના સતના પરચા ! જાણો એક પણ રૂપિયાનો દાન લીધા વગર કેવી રીતે ચાલે છે વીરપુરનું અન્નક્ષેત્ર…

Jalaram Bapa ના સતના પરચા ! જાણો એક પણ રૂપિયાનો દાન લીધા વગર કેવી રીતે ચાલે છે વીરપુરનું અન્નક્ષેત્ર…

રાજકોટ થી લગભગ 52 કિલોમીટર દૂર આવેલું વીરપુર નામ નું ગામ આમ તો નાનકડું ગામ જેવું છે. પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે. એમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર દર વર્ષે લાખો ભક્તો અહીંJalaram Bapaના દર્શન કરવા માટે આવે છે.જલારામ બાપાના મંદિરે અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે. જે જેમના જીવનને ભક્તોને પણ ખ્યાલ નહીં હોય જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર 1856 ના રોજ વીરપુરમાં જ દિવાળીના જ એક અઠવાડિયા બાદ થયો હતો.

Jalaram Bapaપોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો. અને તેમના પિતા નું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પોતાની જે સંતાની જીવનમાં રસ ન હતો.

Jalaram Bapa
Jalaram Bapa

નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતાં જલારામબાપા યાત્રાળીઓ સાધુઓ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી આગળ કરી દેતા કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમના પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું Jalaram Bapaના લગ્ન 16 જ વર્ષની વીરબાઇ સાથે થઈ ગયા હતા 18 વર્ષની ઉંમરે હિંદુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા.

Jalaram Bapa
Jalaram Bapa

આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરવાની પરમપરા ચાલુ રાખવામાં આવી છે. એક દિવસ Jalaram Bapaને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસોમાં તેમની મુલાકાત લેશે જલારામબાપાએ રામજીની પ્રતિમાને તેમના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા.

આ પણ વાંચો : dev diwali ની ઉજવણી સાથે જોડાયેલી છે એક ધાર્મિક વાત,પૃથ્વી તૃપ્ત થઈ હતી, જાણો…

Jalaram Bapa
Jalaram Bapa

તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પ્રગટ થઈ એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા થતા નથી Jalaram Bapaની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર અવતાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પુછીયા વિના જલારામ બાપા ભોજન કરાવતા આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે.

Jalaram Bapa
Jalaram Bapa

એવી વાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધા સંતના રૂપે Jalaram Bapaને મળ્યા અને તેમને વીરબાઈની તેમની સેવા માટે મોકલવા કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી અને સાધુ સાથે જવા કહ્યું થોડું ચાલ્યા બાદ સંજયભાઈ ને તેમની રાહ જોવા કહ્યું તેમણે ઘણીવાર રાહ જોઈ પરંતુ સંત દેખાયા નહીં.

Jalaram Bapa
Jalaram Bapa

એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી સંતે અદ્રશ્ય થતા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા. વીરબાઈએ Jalaram Bapaની આખી વાત કરી અને દંડ તથા જોડી આપી આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.

Jalaram Bapa
Jalaram Bapa

અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે Jalaram Bapaના કામનું સ્થળ હતું આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપા નો બ્લેક એન્ડ વાઈટ ફોટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો.

more article : “જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરી ઢુંકડો” આજે પણ જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી આ પરિવાર પાસે છે જેના દર્શન કરવાથી જલારામ બાપા પ્રસન્ન થાય છે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *