વડોદરા માં સસરા એ બતાવ્યો પોતાનો રંગ, દીકરો ઘરે ના હોઈ ત્યારે બપોરે વહુ ની રૂમ માં ઘુસી ને…

0
11905

મિત્રો તમને જણાવીએ કે તે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે ખુબ રેપ ના કિસ્સા સંભળાવવા લાગ્યા છે,મિત્રો આ માનસિકતા લોકો ની કયારે સુધારશે, તમને જણાવીએ કે તે આજે કે તે એક કિસ્સો સામે આવ્યો છે, તમને જણાવીએ કે તે આજે કે તે વડોદરામાં માંજલપુરની પરિણીતાને ફૂલહાર બાદ પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં તેનું ત્રીજા લગ્ન પણ તૂટી ગયા છે, તમને જણાવીએ કે તે આજે કે તે પતિ બહાર ફાંફા મારતો હોઈ સસરાએ પુત્રવધુ પર દાનત બગાડી હતી.તમને જણાવીએ કે તે આ મામલો આખરે ખુલ્લો પડ્યો છે, અને વહુ સાથે શારીરિક છેડછાડ કરતાં પરિણીતા ડઘાઈ ગઈ હતી.અને તે ખુબ ટ્રેસ માં આવી ગઈ હતી, તમને જણાવીએ કે તે આ માંજલપુરની 26 વર્ષીય પરિણીતાએ માંજલપુર પોલીસ મથકે પતિ રાજ સંતોકી, સસરા અતુલ સંતોકી અને સાસુ ઈલા સંતોકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને અંતે તે મામલો ખુલો પડ્યો છે. તમને જણાવીએ કે તે ચાલો જાણીએ સમગ્ર અહેવાલ.

મિત્રો તમને જણાવીએ કે તે આ બધું કયારે બંધ થાશે, મિત્રો તે બંધ થવા માટે જરૂરી છે સારું જ્ઞાન, તમને જણાવીએ કે તે બધું બંધ કરવા માટે તમારે સારા પુસ્તકો નું જ્ઞાન લેવું જરૂરી છે,વધુ માં તે ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે, મારા ત્રીજા લગ્ન રાજ સંતોકી (જશરાજ સોસાયટી, રાજકોટ) સાથે સપ્ટેમ્બર 2017માં થયા હતા.અને તે ખુબ સારું ચાલી રહ્યું હતું,અને તે પછી રાજના આ બીજા લગ્ન હતા.અને તે શરૂમાં મને સારી રીતે રાખ્યા બાદ પતિએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું.અને તે ધીમે ધીમે અલગ અલગ થવા લાગ્યો હતો, મેં તપાસ કરતાં પતિનું એક છોકરી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું હતું.અને તે મને  જાણ થઇ હતી, પતિએ ધમકી આપી કે, મને તારામાં રસ નથી. તને મારી નાખીશ.

વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ વાત માં તમને જણાવીએ કે તે પતિ-સાસુની ગેરહાજરીમાં સસરા રૂમમાં આવીને છેડછાડ કરતા હતા.અને ગતે ખુબ ખરાબ લગતું હતું, મારા પતિ દહેજ મુદ્દે મારામારી કરી ને તે કરી જમવાનું ન આપી ઘરની બહાર નીકળવા દેતા ન હતા. જાન્યુઆરી 2019માં હું પ્રેગ્નેન્ટ થતાં એબોર્સન કરાવી દેવા દબાણ કરતાં મે એબોર્સન કરાવી દીધું હતું.મિત્રો તે પછી તે આખરે તે વડોદરામાં રંગીલા પિતા-પુત્રનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.અને તે તમને વધુ માં તમને જણાવીએ કે તે જો બહાર જ રંગરેલિયા મનાવવા હોય તો કોઈની જિંદગી બરબાદ કરવાનો શું મતલબ છે? ને સસરા થઈને દીકરી જેવી પુત્રવધુ સાથે છેડછાડ કરવાનો આ કિસ્સો સભ્ય સમાજ માટે કલંક સમાન છે. મિત્રો મોજીલો ગુજરાતી ટીમ તેને ખુબ નિંદા કરે છે, અને સમાજ માં થતા આ કિસ્સા ખુબ વધી રહ્યા છે, મિત્રો તે ઘટવા જ જોઈએ.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here