‘ગોડ મધર’ તરીકે જાણીતા હતા સંતોકબેન, રસોડું સંભાળનાર મહિલા કેવી રીતે બની ડોન કેવી રીતે બન્યા.., તેમની પર 512 કેસ..
બોલીવુડમાં એવી ઘણી બધી ફિલ્મો છે, કે જે સત્ય હકીકત કરના પર બનેલી હોય છે તેમાંથી એક ફિલ્મ બોર્ડ મધર નામની પણ છે. આ ફિલ્મની અંદર શબાના આદમી ભૂમિકા પચવતી જોવા મળે છે. વર્ષ 1999 માં આવેલી આ ફિલ્મ તે સમયે 6 નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.
અત્યારે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આ ફિલ્મની વાતો કરીએ છીએ તમને જણાવી દઈએ, કે ગોળ મદર ફિલ્મ ઉપર દાવો કરવામાં આવે છે, કે ફિલ્મ સત્ય હકીકત ઘટનાઓ પર આધારિત છે. જેમાં ફિલ્મના પાત્રનું અસલી નામ સંતોકબેન હતું .સંતોકબેન સારાભાઈ જાડેજા ના ડરને કારણે ગોડ મધર તરીકે પણ ઓળખાતા હતા.
લોકો સંતોકબેન ના નામની પણ ડરી જતા હતા. ઘરની અંદર પારિવારિક ઝઘડાને કારણે પણ દુશ્મનાવતની લીધે ઘણા લોકો પોતાના જીવ માવો પડ્યો હતો.આ જ કારણે લોકો કહેતા હતા કે સંતોક બેનની ઘરની ગટરોમાંથી પણ લોહી વહેતું હોય તો ખરેખર સંતોકબેન ની ગોળ મધર બનવાની કહાની શું છે. આજે આપણે આ લેખમાં જાણવા જઈ રહ્યા છીએ આ વાત 1980 ની છે. ઘણા બધા પ્રયત્નો સત્તા તે સમયે મહારાણા મિલના નામની કપડા ની મિલ ચાલતી હતી. તેમાં નોકરી મળી હતી
પરંતુ જ્યારે તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું . ત્યારે તેનો સામનો એક હપ્તા વસૂલી નામની સિસ્ટમથી થઈ હતી એવું કહેવામાં આવે છે, કે ડેમો 13 નામનો એક ગુંડો હતો. જે આ મિલના કામદારોની પાસે થી પૈસા પડાવતો હતો. જેને કારણે આ ગુંડા નો આતંક ખૂબ વધારે હતો સંતોકબેનના 25 સ્મરણ જાડેજા મિલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી સંતોકબેનના 25 અને આમનો ડેબુ બ્રધર્સથી થયો હતો. તેમણે સમગ્ર જાડેજા પાસે પૈસા માંગ્યા હતા. ત્યારે બેનના પતિએ પૈસા આપવાની ના પાડી હતી.
સરસ સ્મરણ જાડેજાએ ના પાડતા તે આખું ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને તે ડાકુ એ પણ હાથ ઉપાડ્યો હતો. ત્યારબાદ તેનો જવાબ પણ આપ્યો હતો. ત્યારબાદ બંનેની વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. અને લડાઈમાં ડાકુ બ્રધર છે એ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ જ્યાં સુધી તેમના દુશ્મનો ઘણા બધા બની ચૂક્યા હતા. આવા ડિસેમ્બર 1986 ની છે. સ્મરણ જાડેજા ના વિરોધ દુશ્મન કાલિયા કેશોદ જાડેજા ને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેને કારણે તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સંતોક બેને નક્કી કર્યું હતું કે તે પોતે જ એની લગામ સંભાળશે પછી તો ઘરનું રસોડું સંભાળનાર સંતોક બેને તેની પછીની અત્યારે આવો પરિણામ રાખ્યો છે. તેના પછીના હત્યારા કાલીયા કેશો પર અને તેની યંગના 14 લોકોને મારવા માટે એક હત્યા કરવાના ₹1,00,000 નું ઇનામ જાહેર કર્યું હતું.
જેને કારણે ના 14 લોકો મારી ગયા હતા મળતી માહિતી પ્રમાણે એવું કહેવાયું રહ્યું છે, કે આ ઘટનામાં એક ગોળી સંતોક બેને પણ ચલાવી હતી. જ્યારે હત્યા થઈ ત્યારે આખા પોરબંદરમાં સંતોકબેન ના નામનો આતંકવાવ્યો હતો. અને તેનું નામ ગોડ મધર તરીકે પડ્યું હતું.