Salangpur : કિંગ ઓફ સાળંગપુરને 56 હજાર કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો,જુઓ તસ્વીરો …….

Salangpur : કિંગ ઓફ સાળંગપુરને 56 હજાર કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો,જુઓ તસ્વીરો …….

Salangpur હનુમાન મંદિરે ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો. કિંગ ઓફ સાળંગપુરને 56 હજાર કિલોનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો. જાતજાતનાં ફળો, ફ્રૂટો મળી અનેક વસ્તુઓનો શણગાર જોઈ ભક્તો અભિભૂત થયા.

Salangpur
Salangpur

Salangpur કષ્ટભંજન હનુમાનજી મંદિરે 175મો શતામૃત મહોત્સવઉજવાય રહ્યો છે જેમાં મંદિર પ્રશાસન દ્વારાઅલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે

Salangpur
Salangpur

જેના ભાગરૂપે આજે સવારે 54 ફૂટ ઊંચી કિંગ ઓફ Salangpur ની મૂર્તિ ના પટાગણ મા 56000 કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો.

આ પણ વાંચો : IAS : પિતા ક્લિયર કરી ન શક્યા UPSC, તો પુત્રીએ પુરૂ કર્યું સપનું, પહેલાં IPS પછી બની IAS

Salangpur
Salangpur

Salangpur કષ્ટભંજન હનુમાનજી મંદિરે કિંગ ઓફ સાળગપુર ના પટાગણ મા દાદાને જાતજાતના ફળ ફ્રુટ ભાતભાતની મીઠાઈનો 56000 કિલોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જ્યારે દાદાનાઅન્નકુટ ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.

Salangpur
Salangpur

વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કિંગ ઓફ Salangpurના પટાગણમાં દાદાને ધરાવાયેલ અન્નકુટમાં જાત જાતના ફળો, જાતજાતના ફુટો મળીને 56000 હજાર કિલો વસ્તુઓ નો અન્નકુટ ધરાવાયો હતો. જ્યારે દાદાના અન્નકુટના ભવ્ય દર્શન કરવા સવારથી ભક્તોની ભીડ જામી હતી

Salangpur
Salangpur

56000 કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ જોઈને ભક્તો અભિભૂત થઈ રહ્યાં છે. જાતજાતના ફળ ફ્રુટ ભાતભાતની મીઠાઈનો અદ્દભુત અન્નકૂટ હાલ ભક્તો નિહાળી રહ્યાં છે.

Salangpur
Salangpur

more article : Salangpur : 1000 રૂમ, 40 સ્યૂટ, ચાર હજાર લોકો આરામથી જમી શકે તેવી વ્યવસ્થા: કિંગ ઑફ સાળંગપુર મૂર્તિની નજીક ભક્તો માટે ઊભી થઈ રહી છે આ સુવિધા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *