Rohan Murthy : બાળક જન્મતાં જ દાદાએ ગિફ્ટ કર્યા 240 કરોડના શેર, 4 મહિનામાં બની ગયો બિલેનિયર…

Rohan Murthy : બાળક જન્મતાં જ દાદાએ ગિફ્ટ કર્યા 240 કરોડના શેર, 4 મહિનામાં બની ગયો બિલેનિયર…

Rohan Murthy : એક દાદાએ પોતાના પૌત્રના જન્મ સાથે જ કરોડો રૂપિયાના શેર ગિફ્ટ કરી દીધા, ત્યારબાદ બાળકની ગણતરિ અરબપતિઓમાં થવા લાગી. જોકે બાળકનો જન્મ થતાં જ તેના દાદાએ તેને 240 કરોડના શેર ગિફ્ટ કરી દીધા. આવો જાણીએ કોણ છે તે લકી કિડ અને તેના દાદાજી..

Rohan Murthy : એક વ્યક્તિને કરોડપતિ અથવા અરબપતિ બનવામાં વર્ષો લાગી જાય છે, તેમાંથી કેટલાક બની શકે છે તો કેટલાક બની શકતા નથી. પરંતુ ગત 10 નવેમ્બર 2023 માં જન્મેલો એક બાળક 4 મહિનામાં જ અરબપતિ બની ગયો છે.

જી હાં જોકે એક દાદાએ પોતાના પૌત્રને જ કરોડો રૂપિયાના શેર ગિફ્ટ કરી દીધા છે, ત્યારબા બાળકની ગણતરી અબજોપતિમાં થવા લાગી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે બાળક કોઇ બીજું નહી પરંતુ ઇંફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનો પૌત્ર છે. આવો જણાવીએ નારાયણ મૂર્તિએ કેટલા શેર બાળકોના નામ કર્યા છે.

 Rohan Murthy
Rohan Murthy

240 કરોડના શેર કર્યા ગિફ્ટ

ઇન્ફોસિસની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે નારાયણ મૂર્તિએ લગભગ 240 કરોડ રૂપિયાના શેર એકાગ્ર રોહન મૂર્તિને આપ્યા છે. આ ટ્રાન્સફર પછી એકગ્રા પાસે દેશની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસના 15,00,000 શેર હશે.

મની કંટ્રોલના અહેવાલ મુજબ, હવે આ ઑફ-માર્કેટ ટ્રાન્સફર પછી, નારાયણ મૂર્તિ પાસે લગભગ 1.51 કરોડ શેર બાકી છે, જે લગભગ 0.36 ટકા હિસ્સો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, એકાગ્ર કદાચ ભારતના સૌથી યુવા અબજોપતિ છે.

આ પણ વાંચો : Virwadi Hanumanji : આહિરને સ્વપ્ન આવ્યું ને હનુમાનજીને પાણીમાંથી બહાર કાઢ્યાં, કરો 451વર્ષ જૂના વિરવાડીના દર્શન

 Rohan Murthy
Rohan Murthy

આઇટીની બીજી સૌથી મોટી

તમને જણાવી દઇએ કે ઇન્ફોસીસની શરૂઆત 1981 માં 250 ડોલરથી થઇ હતી અને આજે ભારતની સૌથી સન્માનિત કંપનીઓમાંથી એક છે. તેણે કોર્પોરેટ ગવર્નન્સ અને સંપત્તિના નિર્માણ માટે લોકશાહીકરણ માટે એક નવો દાખલો બનાવ્યો છે.

સુધા મૂર્તિએ 250 સાથે ઇન્ફોસિસનું નેતૃત્વ કર્યું. 25 વર્ષોથી વધુ સમય સુધી ઇન્ફોસીસ ફાઉન્ડેશનનું નેતૃત્વ બાદ મૂર્તિ ડિસેમ્બર 2021 પોતાની ભૂમિકામાંથી સેવાનિવૃત થઇ ગયા અને પોતાના પરિવારના ફાઉન્ડેશનના માધ્યમથી પ્રયત્નો પર કામ કરવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો : Jamnagar ના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ

તેમણે તાજેતરમાં જ ભારતના ઉચ્ચ સદન રાજ્યસભા સાંસદમાં સદસ્યના રૂપમાં શપથ લીધા હતા. ફોર્બ્સના અનુસાર નારાયણ મૂર્તિની નેટવર્થ 35800 કરોડ રૂપિયા છે. તે ઇંફોસિસના કો-ફાઉન્ડર છે, જેની માર્કેટ કેપ 5.70 લાખ કરોડ છે.

 Rohan Murthy
Rohan Murthy

more article : Gujarat : આ વર્ષની ભયાનક મોટી આગાહી ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ભીષણ ગરમી પડશે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *