આ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને માં મોગલ પાસે પહોંચ્યા, ત્યારે મણીધર બાપુ એવું કહ્યું કે..
માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે આવી પહોંચ્યો છે. કહેવાય છે કે, લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા કરતા હોય છે. ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને માં મોગલ ધામે કબરાઉ આવી પહોંચ્યા છે.
કબરાઉ ધામમાં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે. ત્યારે તે યુવકે 5000 રૂપિયા મણીધર બાપુના હાથમાં આપ્યા. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને પાંચ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે,
આ પૈસા તું તારી બેનને આપજે. મા મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ તમને ફળયો છે. તેથી બધા ભક્તોને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે. માં મોગલ પર શ્રદ્ધા રાખીને મા મોગલ ની માનતા માને છે.
મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે, મા મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો મા મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.
મા મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે, સાચા દિલથી માં મોગલને માનો તો મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.