પત્નીના વિઝા નહતા આવી રહયા તો નવ દંપતીએ માં મોગલની માનતા લીધી અને થયો એવો ચમત્કાર કે.
માં મોગલનું નામ લેવાથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલ તો આખી દુનિયાની માં છે. તેમનું નામ લેવાથી જ ભલભલા દુઃખ દૂર ભાગે છે. આજ સુધી તેમના દરવાજેથી કોઈ પણ વ્યકતિ દુઃખી થઇને પાછું નથી આવ્યું.
આજ સુધી માં મોગલે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.આવી જ રીતે એક ભુજનું દંપતી માં મોગલ માટે એક સાડી, ૨૧ હજાર રૂપિયા અને એક ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે લઈને આવ્યું હતું.
મણિધર બાપુએ કહ્યું કે બેટા તારી શું માનતા હતી તો મહિલાએ કહ્યું કે તેમનો પતિ વિદેશ રહેતો હતો અને લગ્ન કરીને તે પણ તેની સાથે વિદેશ જવાની હતી અને તેની માટે વિઝાની પ્રોસેસ ચાલુ હતી.
પણ ઘણો સમય વીતી જતા પણ તેમના વિઝા નહતા આવી રહ્યાં માટે દંપતીએ માં મોગલને પ્રાર્થના કરી હતી કે જે માં મોગલ જો મારા વિઝા આવી જાય તો અમે તારા ધામે આવીને એક સાડી, ચાંદીનો સિક્કો અને ૨૧ હજાર રૂપિયા ચઢાવીશું. માનતા માન્યાના થોડા જ સમયમાં માં મોગલનો ચમત્કાર થયો અને તેના વિઝા આવી ગયા. આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો.
તરત જ તે દંપતી પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી ગયા હતા. મણિધર બાપુએ તે બધી જ વસ્તુઓ પોતાના હાથમાં લીધી અને તે મહિલાએ પોતાની દીકરી માનીને કહ્યું કે માં મોગલે તારી ૧૨૧ ઘણી માનતા સ્વીકારી અને માં મોગલે આ બધી વસ્તુઓ તને આપી. બંને ખુશ રહો.