યુવકની માનેલી અનોખી માનતા પુરી થતા તે રોકડા ૧.૫૦ લાખ રૂપિયા લઈને કબરાઉ ધામ પહોંચી ગયો પછી જે થયું.
માં મોગલ તો ખુબજ દયાળી છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલને યાદ કરોને માં મોગલ પોતાના ભકતોની સેવામાં હાજર રહે છે. માં મોગલે લાખો લોકોના જીવન સુધાર્યા છે. એટલા માટે જ માં મોગલના ભકતો છેક વિદેશો સુધી છે.
માં મોગલની ખ્યાતિ આજે ચારેય બાજુ વિખરાઈ ચુકી છે.માં મોગલ તો અઢાળે વર્ણની માં છે. એક યુવકમાં મોગલના મંદિરે દોઢ લાખ રૂપિયા લઈને આવ્યો હતો. તેને કહ્યું કે આ રૂપિયા માટે માં મોગલના ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવા છે,
આ સાંભળીને બધા જ લોકો ખુબજ આષ્ચર્યમાં આવી ગયા. યુવકે કહ્યું માં મોગલે મારા જીવનનું સૌથી મોટું કામ પૂરું પડ્યું છે. યુવકે કહ્યું કે તેનું રાજકારણમાં એક કામ હતું.જે પૂરું થાય અવેઇ તેની ઘણા સમયથી ઈચ્છા હતી.
માટે મેં આખરે માં મોગલને કહ્યું કે હે મારી માં મોગલ જો મારુ આ અધૂરું કામ પૂરું થઇ જાય તો હું તમારા મંદિરે આવીને તમને ૧.૫૦ લાખ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવી જઈશ અને માનતા માન્યાના થોડા જ સમયમાં માં મોગલના આશીર્વાદથી તે કામ પૂરું થઇ ગયું.
એ દિવસે યુવક ખુઅબજ ખુશ થઇ ગયો તો યુવક તરત જ માં મોગલની માનેલી માનતા પુરી કરવા માટે કાબરાઉ પહોંચી ગયા અને મણિધર બાપુને તે રૂપિયા આપ્યા. તો બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તેને પાછો આપ્યો કહ્યું માં મોગલે તારી ૨૫૧ ઘણી માનતા પુરી કરી. આ રૂપિયા તારી બેન અને દીકરીને આપી દેજે.