કાચબો તમારું જીવન બદલી શકે છે.વિશ્વાસ ન હોય તો ફોટોને સ્પર્શ કરી “ઓમ” લખી શેર કરો.12 કલાકમાં બધી ઈચ્છાઓ થશે પૂરી

કાચબો તમારું જીવન બદલી શકે છે.વિશ્વાસ ન હોય તો ફોટોને સ્પર્શ કરી “ઓમ” લખી શેર કરો.12 કલાકમાં બધી ઈચ્છાઓ થશે પૂરી

વાસ્તુ શાસ્ત્ર માં પીરામીડ નું એક ખાસ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે જો અગર ઘરમાં વાસ્તુદોષ હોય તો તાંબા, પિત્તળ અને ચાંદીનો પિરામિડ રાખવાથી ઘરમાં રહેલો વાસ્તુદોષ દૂર થાય છે.

ઘરમાં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે. પીરામીડને ઘરની એ જગ્યામાં રાખવી જોઈએ જ્યાં બધા મળતા હોય અથવા બેસતા હોય. આ જગ્યા ઘરમાં બેસવાની અથવાતો ખાવાનું ખાવાની જગ્યા હોઈ છે.

જો તમારા ઘરની શાંતિ ક્યાંય ખોવાય ગઈ છે અને પૈસાને લઈને ઘરમાં રોજ મગજમારી થઈ રહી છે તો ઘરમાં ચાંદી અથવા પિત્તળ ની હાથીની મૂર્તિ લઈને આવો. જો તમારા ઘરમાં રાહુ દોષને લઈને સમસ્યા હશે તો તેને પણ દૂર કરશે. વાસ્તુશાસ્ત્ર માં હાથીને ઐશ્વર્ય નું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

હિન્દૂ ધર્મમાં માછલીને તરક્કી સાથે જોડે ને દેખવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર ના જાણકારો નું કહેવું છે કે ઘરમાં ચાંદી અથવા પિત્તળ ની મૂર્તિ જરૂર રાખવી જઈએ. મૂર્તિને ઘરે લાવતી વખતે બસ એટલી જ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે માછલી ની મૂર્તિને ઘરે લાવો ત્યારે તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. તેનાથી ઘરમાં આવકના સાધન વધશે અને ઘરની ખુશીઓમાં અપાર વૃદ્ધિ થશે.

એમ તો હનુમાનજી ના નામ માત્રથી જ દુઃખ અને તકલીફો દૂર થઈ જાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પંચમુખી હનુમાન દાદાની ફોટો અથવા મૂર્તિ રાખવાથી ઘરમાં બરકત આવે છે. ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. હનુમાનજી દાદા ની પંચમુખી મૂર્તિ અથવા ફોટો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ અને તેની રોજ પૂજા અર્ચના કરવી જોઈએ.

હિન્દૂ ધર્મમાં કાચબાને બહુ જ શુભ માનવામાં આવે છે. કાચબામાં ભગવાન વિષ્ણુ નો વાસ રહેલો હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યારે પણ ઘરમાં કાચબાની મૂર્તિ લગાવો ત્યારે તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થાપિત કરો. મૂર્તિને તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં પણ રાખી શકો છો. તેનાથી તમારા ઘરમાં બરકત થશે અને આર્થિક મજબૂતાઈ આવશે’ અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *