ચોટીલામાં આવેલું છે ચમત્કારિક માહદેવનું મંદિર કે જ્યાં આવેલા પવિત્ર કુંડનું પાણી પીવા માત્રથી જ ભકતોના બધા રોડ મટી જાય છે.

ચોટીલામાં આવેલું છે ચમત્કારિક માહદેવનું મંદિર કે જ્યાં આવેલા પવિત્ર કુંડનું પાણી પીવા માત્રથી જ ભકતોના બધા રોડ મટી જાય છે.

આપણા ગુજરાતમાં એવા પવિત્ર ધામ આવેલા છે કે જ્યાં જવા માત્રથી જ લોકોના ભલભલા દુઃખ દૂર થઇ જતા હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જેનો ચમત્કાર જાણીને તમે પણ બે ઘડી વિચારતા થઇ જશો.

આ ધામને આખા ગુજરાતમાં જારીયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ઝરીયા મહાદેવનું મંદિર ચોટીલા નજીક જંગલમાં આવેલું છે.ઝરીયા મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું છે અને અહીં હજારો વર્ષથી શિવલિંગ પર કુદરતી રીતે પાણી ઝરે છે.

ગમે તેવો ઉનાળો હોય કે દુકાળ પડ્યો હોય. આજ સુધી આ પાણી બંધ નથી થયું. આ મહાદેવનો એક ચમત્કાર જ છે. આ પાણી કયાંથી આવે છે. તેની કોઈને જાણ નથી, આજ સુધી કોઈ પત્તો નથી લગાવી શક્યો છે. આ પાણી ક્યાંથી આવે છે.

આ ચમત્કારના લીધે જ આ મંદિરની ખ્યાતિ દિવસેને દિવસે ખુબજ વધી રહી છે. લોકો દૂર દૂરથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે અહીં શિવલિંગ પર જળતા પાણીને જો પીવામાં આવે છે. તેનાથી દરેક રોગ અને બીમારીઓ દૂર ભાગે છે.

હજારો લોકો એવા છે કે જેમને આ પાણી પીવાથી ખુબજ ફાયદો પડ્યો હોય.માટે લોકો આ ચમત્કારિક પાણી પીવા માટે દૂર દૂરથી આવે છે, માટે જ કહેવામાં આવે છે કે અહીં મહાદેવ સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે.

અહીં ઝરીયા મહાદેવના દર્શન કરવા માત્રથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે. જીવનમાં અહીં એકવાર આવી પાણી પી જાઓ તમારી દરેક બીમારીઓ દૂર ભાગી જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *