માં મોગલ : યુવક મણીધરબાપુને સોનાની વીંટી ભેટમાં આપવા કાબરાઉ પહોંચી ગયો, ત્યાં જઈને આ વાત મણિધર બાપુને કરી તો..

માં મોગલ : યુવક મણીધરબાપુને સોનાની વીંટી ભેટમાં આપવા કાબરાઉ પહોંચી ગયો, ત્યાં જઈને આ વાત મણિધર બાપુને કરી તો..

માં મોગલ ના પરચા અપરંપાર છે, માં મોગલને યાદ કરવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે, તો દયાળુ છે દરવાજે આવતા ભકતો કયારે દુઃખી થઇને પાછા નથી જતા. આજ સુધી મોગલે લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે.

માં મોગલ
માં મોગલ

આ પણ વાંચો : વિશ્વ ઈતિહાસના સૌથી મોટા દાનવીર : વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કે અજાણ્યા ટ્રસ્ટને રૂ. 45,000 કરોડ દાન કર્યા.મણીધરબાપુ માં મોગલના સેવક છે અને તે કબરાઉમાં માં મોગલના હોવાની સાક્ષી પુરે છે.સાથે સાથે મણિધર બાપુ ત્યાં આવતા લોકોને સાચું માર્ગ દર્શન આપીને તેમનું જીવન સુધારે છે. મણિધરબાપુનો પણ સમાજમાં ખુબજ મોટો ફાળો છે.

માં મોગલ

એક યુવક સોનાની વીંટી લઈને કબરાઉ ધામ પહોંચ્યો હતો અને તેને કહ્યું કે હું આ સોનાની વીંટી મણીધરબાપુ માટે લાવ્યો છું, બાપુ મારી આ ભેટ સ્વીકારો. તો મણીધરબાપુએ ખુશ થઈને.

તે સોનાની વીંટી પોતાના હાથમાં લીધી અને તે વીંટી પહેરીને તેમને તે વીંટી તે યુવકને પાછી આપી દીધી અને કહ્યું કે માં એ તારી આવી ૫ વીંટીઓ સ્વીકારી. માં તો આપનાર છે. હું આ વીંટીને ના રાખી શકું માટે આ વીંટી માં મોગલ તને આપે છે.

આ પણ વાંચો :Success Story : 13 વર્ષની છોકરીનું અનોખું કામ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા જજ, ઇનોવેશન માટે રિયાલિટી શોમાંથી મળ્યું 50 લાખનું ફંડ

માં મોગલ
માં મોગલ

આમ કહીને મણિધર બાપુએ તેને આ વીંટી પહેરાવી અને કહ્યું એક તેને એક રૂપિયાની નોટ આપી.કહ્યું આ નોટ સાચવીને રાખજે. માં મોગલ તારી બધી જ માનતાઓ પુરી કરશે.ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશિર્વાદ. વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર. જ્યાં નથી સ્વીકારાતી દાન- દક્ષિણા. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે. ચાલો આજે આપને લઈ જઈએ મણીધર વડવાળી મોગલમાંના દરબારમાં.

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પુરુ થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.

હું મારી માટે કોઈનો રૂપિયા પણ નથી લેતો મારુ ઘર પણ લોકોએ ફાળો ઉગરાવીને બનાવી આપ્યું છે. માટે મારે સોના ચાંદીની કોઈ જ જરૂર નથી. ખાલી માં મોગલ પર વિશ્વાસ રાખો માં મોગલ ક્યારેય તમારી સાથે ખોટું નહિ થવા દે.

MORE ARTICLE :ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *